ફાર્મર જેન-ઝી સમગ્ર ગુજરાતમાં પૂરા વળતર માટે ખાનગી કંપની અને ગુજરાત સરકારને ઝુકાવશે: મોરબીના જેતપર ગામેથી ખેડૂતોનો લલકાર મોરબીના મહેન્દ્રનગર ગામે ભાઈને સ્કૂલે મૂકવા જવાનું કહીને ઘરેથી નીકળેલ યુવતી ગુમ મોરબીના ગાળા ગામ પાસે કારખાનામાં પાણી ભરેલા ખાડામાં ડૂબી જવાથી 2 વર્ષના બાળકનું મોત મોરબી : રાજગોર (કાઠી) બ્રાહ્મણ જ્ઞાતિ પરિવાર દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો  મોરબીમાં એક દિવસ પહેલા જ વતનમાંથી આવેલા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબી શહેર 2 અને વાંકાનેર શહેર-તાલુકામાં જુગારની 2 રેડ: 16 આરોપી પકડાયા-6 ની શોધખોળ મોરબીના લાલપર પાસે કારખાનામાં મશીનના બેલ્ટમાં આવી જવાથી મહિલાનું મોત મોરબી નજીક સિરામિક કારખાનામાં બોઈલરના ગરમ પાણીમાં પડી જતાં દાઝી ગયેલા યુવાનનું સારવારમાં મોત
Breaking news
Morbi Today

હળવદના રણમલપુર ગામે શાળામાં વ્યસન જાગૃતિ નિબંધ સ્પર્ધા યોજાઇ


SHARE







હળવદના રણમલપુર ગામે શાળામાં વ્યસન જાગૃતિ નિબંધ સ્પર્ધા યોજાઇ

હળવદ તાલુકાના રણમલપુર ગામે આવેલ માધ્યમિક શાળા ખાતે વ્યસનમુક્તિ જાગૃતિ અંતર્ગત નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોરબી જિલ્લા આરોગ્ય વિભાગ અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર રણમલપુરના અધિકારીઑ હાજર રહ્યા હતા અને આ નિબંધ સ્પર્ધાની અંદર શાળાના ૨૨૬ જેટલા બાળકોમાંથી ૨૯ બાળકોએ ભાગ લીધો હતો અને આ સ્પર્ધાની અંદર વિજેતા બનેલા બાળકોને ઇનામ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા તેમજ ભાગ લેનારા તમામ બાળકોને પ્રોત્સાહક ઇનામ આપવામાં આવ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના આચાર્ય તથા શૈક્ષણિક સ્ટાફ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી અને તેહાનભાઈ શેરસીયા દ્વારા શાળાના વિદ્યાર્થીઓને વ્યસનથી થતા નુકસાન વિશે માહિતી આપવામાં આવી હતી અને વિદ્યાર્થીઓ તેમજ તેના પરિવારજનો વ્યસનથી દૂર રહે તેના માટે તેને અપીલ કરી હતી






Latest News