મોરબીની ત્રાજપર ચોકડી પાસેથી 49.380 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો: 1.53 લાખનો મુદ્દામાલ કબજે વાંકાનેરના સમથેરવા ગામે એક કરોડના અનુદાનથી આધુનિક સુવિધાઓથી સજ્જ પ્રાથમિક શાળા માટે MOU કરાયા માળીયા (મી)ના ભોળીપાટ વાંઢ વિસ્તારમાં શાળાના બે રૂમ બનાવવા માટે ૧૩૦૦ ચો.મી.જમીન આપનારા દાતાનુ કરાયું સન્માન મોરબી નજીકના રવાપર ગામે રોડ વચ્ચે કરવામાં આવેલ ખાડામાં સ્કૂટર સહિત માતા-પુત્રી પડ્યા: કોઈ જાનહાનિ નહી મોરબી નજીકના મહેન્દ્રનગર ગામેથી યુવતી ગુમ મોરબી જવાહર નવોદય વિદ્યાલયમાં ધો. ૧૧ (વિજ્ઞાન-વાણિજ્ય પ્રવાહ) માં પ્રવેશ માટે ૨૫ જૂન સુધીમાં અરજી કરી શકાશે મોરબી જીલ્લામાં બાળકોના સર્વાંગી પોષણ અને ઉજ્જવળ ભવિષ્યનો મજબૂત સ્તંભ એટલે પીએમ પોષણ યોજના મોરબી: સેના-પોલીસ ભરતી પૂર્વેની વિનામૂલ્યે નિવાસી તાલીમ માટે મોરબી જિલ્લાના યુવાનોએ ૩૦ જૂન સુધીમાં અરજી કરવી
Breaking news
Morbi Today

મોરબી નજીકના લજાઈ ગામે રામધૂન-રાસગરબા કરીને રૈયાણી પરીવાર ઉજવાશે ૩૧ ડિસેમ્બર


SHARE











મોરબી નજીકના લજાઈ ગામે રામધૂન-રાસગરબા કરીને રૈયાણી પરીવાર ઉજવાશે ૩૧ ડિસેમ્બર

મોરબી નજીકના લજાઈ ગામે રૈયાણી પરીવાર દ્વારા જોગ આશ્રમ ખાતે રામધૂન કરીને ૩૧ ડિસેમ્બરની ઉજવણી કરવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે

૩૧ ડિસેમ્બરના રોજ ઠેરઠેર ભારતીય સંસ્કૃતિને નેવે મૂકીને પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ કરીને ઉજવણી કરવામાં આવે છે ત્યારે મોરબીના લજાઈ ગામ પાસે આવેલ જોગ આશ્રમ ખાતે વર્ષના અંતિમ દિવસની ઉજવણીની નિમિતે પાર્ટી નહિ પરંતુ રામધૂન કરીને રૈયાણી પરિવાર દ્વારા ૩૧ ડિસેમ્બરના રોજ સ્નેહમિલનનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં પરિવારના દરેક લોકો રામધૂન સાથે રાસગરબામાં જોડાઈ ૩૧ ડિસેમ્બરની ઉજવણી કરવાનો પરિવારે નિર્ણય કર્યો છે.






Latest News