મોરબી જિલ્લા કોંગ્રેસના વર્તમાન પ્રમુખ અને મોરબી જિલ્લા પંચાયતના માજી પ્રમુખ કિશોરભાઈ ચીખલિયાનું હાર્ટ એટેકનો તીવ્ર હુમલો આવતા નિધન મોરબી: ઘુનડા ગામે સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ યુવા સંગઠનનું સન્માન કરાયું મોરબીના ઘુંટુ ગામે પરેચા પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન મોરબીના ખાનપર ગામે આવેલ કુમાર શાળામાં ધો.૮ નાં વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ યોજાયો વાંકાનેર-ઠીકરીયાળા માર્ગ પર નવા માઇનર બ્રિજનું નિર્માણ શરૂ મોરબીમાં ડો. ભીમરાવ આંબેડકરની 135 મી જન્મજયંતિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન મોરબીમાં વેલનાથ બાપુની પૂણ્યતીથી નીમીતે ભવ્ય શોભાયાત્રાનું આયોજન વાંકાનેર 108ની ટીમ બની 'દેવદૂત': ટેકનોલોજી-ત્વરિત નિર્ણયશક્તિથી નવજાત શિશુને આપ્યું નવજીવન
Breaking news
Morbi Today

મોરબી સાર્થક વિદ્યામંદિરમાં ૨૫ ડિસેમ્બરે તુલસી દિવસ ઉજવાશે


SHARE











મોરબી સાર્થક વિદ્યામંદિરમાં ૨૫ ડિસેમ્બરે તુલસી દિવસ ઉજવાશે

 છેલ્લા છ વર્ષથી ૨૫ ડિસેમ્બરને મોરબીમાં સાર્થક વિદ્યા મંદિર દ્વારા તુલસી દિવસ તરીકે ઉજ્વવામાં આવે છે તેવી જ રીતે આ વર્ષે આગામી ૨૫ મી તારીખે તુલસી દિવસની ઉજવણી કરવામાં આવશે આ વખતે શાળા દ્વારા સાતમો તુલસી દિવસ ઉજવાશે અને લોકો તરફથી સારો પ્રતિસાદ મળી રહ્યો હોવાથી આ કાર્યક્રમને શાળા દ્વારા દરવર્ષે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે.

ગત વર્ષે સાર્થક વિદ્યામંદિર ખાતે તુલસી દિવસની ઉજવણી કરી હતી. તેવી જ રીતે આ વર્ષે ૨૫ ડિસેમ્બર (નાતાલ) ના દિવસે તુલસી દિવસની ઉજવણી કરવામાં અને સવારે ૧૦ થી ૧૨ વાગ્યા સુધી આ ઉજવણી કરવામાં આવશે અને ત્યારે તુલસીના રોપા અને માંજરનું વિતરણતુલસી પૂજનતુલસીનું મહત્વ દર્શાવતી પ્રદર્શનની અને તુલસી સન્માન અર્પણ કરવામાં આવશે આ તુલસી દિવસની ઉજવણીના ભાગરૂપે બે દિવસના સાંસ્કૃતિક કાર્યક્રમ સાર્થક સંસ્કૃતિ ઉત્સવનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં તા ૨૪ ના રોજ તુલસી પર્વ -૧ (નર્સરીથી ધો.૫અને તા. ૨૫ ના રોજ તુલસી પર્વ -૨ (ધો. ૬ થી ૧૨એમ બે દિવસના સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે તેવું સંસ્થાના સંચાલક કિશોરભાઇ શુકલે જણાવ્યુ છે






Latest News