મોરબીમાં ઘરમાં ચોરી કરવા ઘૂસેલા શખ્સને માથક નજીક સોલાર પ્લાન્ટમાં બેફામ માર મારી હત્યા કરીને સમથેરવા ગામની સીમમાં લાશ ફેંકી દેવાના ગુનામાં સિરામિક ઉદ્યોગપતિ સહિત છ શખ્સોની ધરપકડ મોરબીના પાનેલી ગામે વાડીની ઓરડીમાં જુગાર રમતા 14 શખ્સો 4.70 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા માળીયા (મી)ના ત્રણ રસ્તા પાસેથી દારૂની 4,092 બોટલ ભરેલ ટ્રકને રેન્જ આઈજીની ટીમે પકડ્યો: 19.52 લાખનો મુદ્દામાલ કબજે, આરોપીઓની શોધખોળ માળિયા (મી)ના ખીરઈ ગામના પાટીયા પાસેથી 45 ઘેટાને કતલખાને લઈ જતી બોલેરો ગાડી સાથે અમદાવાદના બે શખ્સ હળવદના બુટબડા ગામે પગના દુખાવાની બીમારીથી કંટાળીને ઝેરી દવા પી ગયેલ યુવાનનું મોત: વાંકાનેરમાં તાવની બીમારીમાં વૃદ્ધનું મોત ટંકારા અને મોરબીમાં જુગારની જુદી જુદી બે રેડમાં છ શખ્સ ઝડપાયા મોરબીમાં ઓછા ભાવે રીક્ષામાં પેસેન્જર બેસાડતા યુવાન ઉપર બે સગા ભાઈઓએ છરી અને ધોકા વડે કર્યો હુમલો ટંકારામાં રહેણાંક મકાનમાંથી દાગીના રોકડ મળી 98 હજારથી વધુની ચોરી
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાના ખાનપર તરફ જવાના રસ્તે કપાસ ભરેલ ટ્રકમાં આગ લાગતા નાશભાગ


SHARE







મોરબી જિલ્લાના ખાનપર તરફ જવાના રસ્તે કપાસ ભરેલ ટ્રકમાં આગ લાગતા નાશભાગ

મોરબી જિલ્લાના ટંકારા તાલુકામાંથી ખાનપર જવાના રોડ ઉપર મેઘપર ઝાલા ગામના પાટિયા પાસે કપાસ ભરેલ ટ્રક પસાર થતો હતો ત્યારે કપાસ ભરેલા ટ્રકમાં આગ લાગી હતી જેથી કરીને આ બનાવની મોરબી પાલિકાના ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી જેથી ફાયરની ટીમ સ્થળ ઉપર દોડી ગઈ હતી અને કપાસ ભારેલ ટ્રકમાં લાગેલી આગને કાબુમાં લેવા માટે પાણીનો મારો ચલાવ્યો હતો અને લોકો પાસેથી મળતી માહિતી મુજબ કપાસ ભરેલા ટ્રકમાં ઉપરથી વીજ વાયર અડકી જતા કપાસના જથ્થામાં આગ લાગી હતી જો કે આ બનાવમાં કોઈને જાનહાનિ થયેલ નથી અને કોઈને ઇજા પણ થયેલ નથી.






Latest News