ચોમાસુ ખેંચાતા ખેડૂતો ચિંતાતુર: હળવદના બ્રાહ્મણી 2 ડેમમાંથી સિંચાઈનું પાણી આપવા માટે 7 ગામના ખેડૂતોની માંગ મોરબીમાં દારૂ ભરેલી કાર સાથે છ પકડાયા મોરબીમાં દારૂના ૩૬ ચપલા સાથે બે પકડાયા, એકની શોધખોળ ચાલુ ટંકારાના ગણેશપર ગામે આવેલ પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી-શાળા પ્રવેશોત્સવ યોજાયો ખાનગી વીજ કંપનીની દાદાગીરી સામે મહાઆંદોલન: ખેડૂત હક અધિકાર પગપાળા ન્યાય યાત્રા મોરબી જીલ્લામાં પણ આવશે મોરબી નજીક ડમ્પરમાં કાર ઘૂસી જતાં બે યુવાનના મોત: મૃતક કાર ચાલક સામે ગુનો નોંધાયો વાંકાનેર બાઉન્ડ્રી પાસે રોંગ સાઈડમાં આવેલ ડમ્પર ચાલકે બાઈકની હડફેટે લેતા આધેડનું મોત હળવદના દેવળીયા ગામે સ્કૂલેથી છૂટીને ઘરે જતી પાંચ છોકરીઓને બુલેટ ચાલકે હડફેટે લેતા એકનું મોત, ત્રણને ઇજા: ગુનો નોંધાયો
Breaking news
Morbi Today

મોરબીમાં ગૌમાતાનું પૂજન અને વૃક્ષારોપણ કરી માલધારી દિવસની ઉજવણી 


SHARE









મોરબીમાં ગૌમાતાનું પૂજન અને વૃક્ષારોપણ કરી માલધારી દિવસની ઉજવણી 

મોરબીના યંગ ઇન્ડિયા ગ્રુપ તથા શ્રી વડવાળા યુવા સંગઠન દ્વારા પશુધન અને પર્યાવરણનું જતન કરવાની પ્રતિજ્ઞા લેવામાં આવી હતી.મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ તથા શ્રી વડવાળા યુવા સંગઠન દ્વારા ગૌમાતાનું પૂજન અને વૃક્ષારોપણ કરી માલધારી દિવસની ઉજવણી કરવામાં આવી હતી તેમજ વિશ્વ માલધારી દિવસ નિમિત્તે યંગ ઇન્ડિયા ગ્રુપ તથા શ્રી વડવાળા યુવા સંગઠન દ્વારા પશુધન અને પર્યાવરણનું જતન કરવાની પ્રતિજ્ઞા લેવામાં આવી હતી.

મોરબી યંગ ઇન્ડિયા ગ્રુપ તથા શ્રી વડવાળા યુવા સંગઠન ના યુવાનો દ્વારા વિશ્વ માલધારી દિવસની સાર્થક ઉજવણી કરવામાં આવી હતી.જેમાં વિશ્વ માલધારી દિવસ નિમિત્તે માલધારી સમાજના યુવાનો દ્વારા ગાયમાતાનું પૂજન અને વૃક્ષારોપણ કરી પશુ તથા પર્યાવરણનું જતન કરવાની પ્રતિજ્ઞા લેવામાં આવી હતી.સાથેસાથે માલઢોર પ્રત્ય વ્યવસાયીક ધોરણ જ નહિ પરંતુ એક સામાજિક ફરજ સમજી તેમનું જતન કરી સંવેદના વ્યકત કરી વિશ્વ સામે ગ્લોબલ કાલયમેન્ટ ચેન્જની જટિલ સમસ્યા નિવારવા માલધારી સમાજ પર્યાવણ પ્રત્યે જાગૃકતા કેળવી માલધારીયતપણું દાખવી વિશ્વ અને રાષ્ટ્રના નિર્માણમાં અગ્રેસર રહી કાર્ય કરવાની નેમ સાથે માલધારી દિવસની સાર્થક ઉજવણી કરવામાં આવી હતી.






Latest News