મોરબી નજીક વિરપર ગામે સાપ કરડી જતા 11 વર્ષની બાળકીનું મોત મોટી દુઘટના સહેજમાં ટળી: ટંકારાના હીરાપર ગામે જર્જરિત પાણીના ટાંકો તોડતા સમયે મકાન-દુકાન ઉપર પડ્યો મોરબીમાં આજે રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા યોજાઇ મોરબીમાંથી બુટલેગરને પકડીને પાસા હેઠળ જેલ હવાલે કરાયો મોરબી સાર્થક વિદ્યામંદીરમાં રવિવારે થશે સંસ્કૃત કક્ષનું ઉદ્દઘાટન મોરબીની રવિરાજ ચોકડી પાસેથી કતલખાને લઈ જવાતા 15 ઘેટાં ભરેલ ઇકો ગાડી સાથે બે પકડાયા, બેની શોધખોળ મોરબીના રંગપર અને પાનેલી ગામ પાસે જુદાજુદા કારખાના બનેલા બે બનાવમાં બે યુવાનના મોત મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરાપીના પ્રિન્સિપાલ ડૉ. રાહુલ છતલાણીએ મેળવી આંતરરાષ્ટ્રીય સિધ્ધી
Breaking news
Morbi Today

મોરબીની નવયુગ કોલેજમાં વિદ્યાર્થીઓને થેલેસેમિયા સંદર્ભે માહિતી આપતો કેમ્પ યોજાયો


SHARE







મોરબીની નવયુગ કોલેજમાં વિદ્યાર્થીઓને થેલેસેમિયા સંદર્ભે માહિતી આપતો કેમ્પ યોજાયો

મોરબીની નવયુગ કોલેજ ખાતે એનએસએસ યુનિટ દ્વારા થેલેસેમિયા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો તથા તથા પ્રોગ્રામ ઓફિસર રાજ પંડિત દ્વારા થેલેસેમિયા અંગે વિદ્યાર્થીઓને જાગૃત કર્યા હતા અને નવયુગ સંસ્થાના પ્રમુખ પિ.ડી.કાંજિયા, તથા મેનેજિંગ ટ્રસ્ટી બળદેવ સાહેબ દ્વારા આ કાર્યક્રમ કરવા માટે પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ડોક્ટર વરૂણ ભીલા,  હેત્વીબેન સુતરીયા, પ્રિયાબેન, ભાવેશ ચોલેરા, જાનકીબેન કાલાવડીયા, કૃપાલી પરમારબેન તથા હિરલબેન સંતોકી, જાનકીબેન ઠાકર અને ગઢવીભાઈએ જેહેમત ઉઠાવી હતી.






Latest News