સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો ! મોરબીના આમરણ પાસે રોડ સાઈડમાં પલ્ટી મારી ગયેલ કન્ટેનરને હટાવવાનું કામ કરતાં સમયે થયો ટ્રાફિકજામ મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ કોલેજિસ ખાતે નવયુગ કા રાજા  ગણેશોત્વનું ભવ્ય આયોજન કરાયું મોરબીના જોધપર નદી-ટીંબડી ગામે પ્રાથમિક શાળામાં ૨૧ સપ્ટેમ્બરે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાશે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત મોરબીમાં શિક્ષણમાં પુનઃસ્થાપિત થયેલા બાળકોનું સન્માન કરીને અપાઈ શૈક્ષણિક કીટ રમત ગમત ક્ષેત્ર કારકિર્દી બનાવવા ખેલાડીઓ માટે પ્રથમ પગથિયું ખેલ મહાકુંભ: અંજુ શર્મા મોરબી કુબેર ટોકીઝ પાસે બાઈક સ્લીપ થતા ઈજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો મોરબી ઘુંટુ ગામે વાડીએ દવા પી જતા આધેડનું મોત
Breaking news
Morbi Today

મોરબીના દરબાર ગઢ ચોકમાં દિવંગતોના મોક્ષર્થે અખંડ રામધુન યોજાઇ


SHARE





મોરબીના દરબાર ગઢ ચોકમાં દિવંગતોના મોક્ષર્થે અખંડ રામધુન યોજાઇ

મોરબીમાં ૩૦ તારીખે ઝૂલતો પુલ તૂટી પડતાં ગોજારી દુર્ઘટના સર્જાઈ હતી જેથી કરીને ૧૩૫ નિર્દોષ લોકોના મોત થયા છે ત્યારે આ દુર્ઘટનાની દેશ અને વિદેશમાં નોંધ લેવામાં આવી છે અને ઠેરઠેર શ્રદ્ધાંજલીના કાર્યક્રમો યોજાઇ રહ્યા છે ત્યારે મોરબીના દરબાર ગઢ ચોક ખાતે અખંડ શ્રી રામધુન કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું અને તેમાં દિવંગતોને શ્રદ્ધાંજલિ આપવા માટે વેપારીઓ, સ્થાનિક લોકો સહિતના મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને આ અખંડ રામધુન સવારના ૯ થી રાત્રીના ૯ કલાક સુધી દરબાર ગઢ ચોક ખાતે ચાલુ રાખવામા આવી હતી




Latest News