મોરબી જિલ્લા ગ્રાહક અદાલતમાં કેસ કરનારા ગ્રાહકને સમયસર ન્યાય મળે તે માટે ગ્રાહક સુરક્ષા મંડળ પ્રમુખે મુખ્યમંત્રીને કરી રજૂઆત મોરબીમાં કોર્પોરેટર દ્વારા પોતાના વોર્ડના વિદ્યાર્થીઓના સન્માન સમારોહનું કરાયું આયોજન મોરબીના શિવસેવક ગ્રુપ દ્વારા પદયાત્રીકો માટે સેવા કેમ્પનું આયોજન સેવા સંકલ્પ અભિયાન: કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડાની હાજરીમાં મધ્યપ્રદેશમાં વિવિધ સેવાકીય-પ્રેરણાદાયી કાર્યક્રમો યોજાયા મોરબીમાં જ્ઞાનયજ્ઞ પુસ્તક મેળાનો ડીડીઓ અને એસપીએ કરાવ્યો પ્રારંભ માળીયા (મી)-હળવદ તાલુકામાં ખાનગી કંપનીની વીજ લાઇનના અસરગ્રસ્ત ખેડૂતોને ધારાર એમઆરસીમાં જોડવા અપાયેલ નોટિસનો ખેડૂતો દ્વારા ખુલ્લો વિરોધ વાંકાનેરના દેરાળા ગામે ઝેરી દવા પી ગયેલ પરિણીતાનું સારવારમાં મોત મોરબીના રાજપર ગામે શોર્ટ લાગતા બાળકનું મોત
Breaking news
Morbi Today

મોરબી સિવિલ હોસ્પિટલનો ચાર્જ મેડિકલ કોલેજના ડિનને સોપાયો


SHARE









મોરબી સિવિલ હોસ્પિટલનો ચાર્જ મેડિકલ કોલેજના ડિનને સોપાયો

મોરબી સિવિલમાં ઝૂલતા પુલની દુર્ઘટનાના ઇજાગ્રસ્તોને સારવાર માટે લઈને આવ્યા હતા જેથી કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેની મુલાકત કરવા માટે આવ્યા હતા તે પહેલા આગલી રાતે મોરબી સિવિલમાં રિનોવેશન કરવામાં આવ્યું હતું જેથી કરીને આ કામની આકરી ટીકાઓ કરવામાં આવી હતી તેવામાં મોરબી સિવિલ હોસ્પિટલના ઇન્ચાર્જ સુપ્રિટેનડન્ટ ડો પી.કે. દુધરેજીયા પાસેથી સિવિલનો ચાર્જ લઈ લેવામાં આવેલ છે અને આ ચાર્જ હાલમાં મોરબી મેડિકલ કોલેજના ડીન ડો. નીરજ બિશ્વાસને સોપાવામાં આવેલ છે અને સિવિલમાં વડાપ્રધાનના આગમન પહેલા હોસ્પિટલના રીનોવેશન માટેની રાતોરાત જે કામગીરી કરવામાં આવી હતી તેને ધ્યાનમાં રાખીને સરકારે આ પગલૂ ભર્યું હોવાનું ચર્ચાઇ રહ્યું છે




Latest News