મોરબીમાં મહિલા કોર્પોરેટરના પતિએ લાચાર મહિલાને પૈસા આપ્યા બાદ દુષ્કર્મ આચર્યુ, પાંચ વર્ષ બાદ નોંધાયો ગુનો વાંકાનેરના ભલગામ નજીક જુગાર રમતા ચાર શખ્સો 13,700 ની રોકડ સાથે ઝડપાયા ભગવાન મારી સાથે છે અને મારું સારું જ થશે: મોરબીમાં આપઘાત અટકાવવા માટે બીએપીએસ સ્વામિનારાયણ મંદિર દ્વારા નવતર પ્રયોગ અપમૃત્યુના ત્રણ બનાવ: ટંકારા તાલુકામાં જુદી જુદી બે જગ્યાએ ઝેરી દવા પી લેતા મહિલા અને આધેડનું મોત, વાંકાનેરના ભીમગુડા ગામે ઇલેક્ટ્રીક શોટ લાગતા યુવાનનું મોત મોરબીમાં જાહેરમાં જુગાર રમતા 7 શખ્સો 11,500 ની રોકડ સાથે ઝડપાયા મોરબીની સબજેલમાં રહેલા કેદી પાસેથી એક એન્ડ્રોઇડ મોબાઈલ અને સીમકાર્ડ મળી આવ્યુ !? સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો ! મોરબીના આમરણ પાસે રોડ સાઈડમાં પલ્ટી મારી ગયેલ કન્ટેનરને હટાવવાનું કામ કરતાં સમયે થયો ટ્રાફિકજામ
Breaking news
Morbi Today

મોરબીમાં મોચી સમાજનું સ્નેહ મિલન-રાસ ગરબાનો કાર્યક્રમ રદ


SHARE





મોરબીમાં મોચી સમાજનું સ્નેહ મિલન-રાસ ગરબાનો કાર્યક્રમ રદ

મોરબી ઝૂલતો પુલ તૂટવાની ગોઝારી ઘટનામાં ઘણા પરિવારોએ પોતાના પરિવારજનો ગુમાવ્યા છે ત્યારે આ દુઃખદ ઘટનાના પગલે જાગા સ્વામિ મિત્ર મંડળ સમસ્ત મોચી સમાજ મોરબી દ્વારા તારીખ ૫/૧૧/૨૦૨૨ ને શનિવારે સ્નેહમિલન અને રાસગરબા કાર્યક્રમ રાખવામા આવ્યો હતો તેને રદ્દ કરવામાં આવેલ છે તેવું મોચી સમાજના પરિવારજનો જાગા સ્વામિ મિત્ર મંડળના પ્રમુખ ઇશ્વરભાઇ રાઠોડ સહિતના આગેવાનોએ જણાવ્યુ છે




Latest News