મોરબી નજીકથી જુદાજુદા વાહનોમાં કતલખાને લઈ જવાતા 32 ઘેટાં, બકરા અને પાડાને બચાવ્યા: બે ગુના નોંધાયા મોરબી નજીક કારખાનાના ક્વાર્ટરમાં શ્રમિક યુવાન અને અણિયારી ગામે વૃદ્ધે પોતાના ઘરમાં ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત ટંકારાના મોટા ખીજડીયા ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલ યુવાનનું સારવારમાં મોત:  મોરબીના જીકિયારી ગામે ઉલ્ટી-ઊબકા બાદ 9 વર્ષના બાળકનું મોત ટંકારાના મીતાણા નજીક કારખાનામાં ગાડી ખાલી કરવા પહેલા સામસામે મારા મારી: હવે સામસામી ફરિયાદ મોરબીના પીપળીયા ચાર રસ્તા નજીક બંધ પડેલા કારખાનામાંથી 4.25 લાખના કોપર વાયરની ચોરી મોરબીમાં આંગડિયા પેઢીના સંચાલક સાથે 60.63 લાખની છેતરપિંડી મોરબી મહાપાલિકાની નવી ઝોન ઓફિસના બાંધકામમાં કોન્ટ્રાક્ટર દ્વારા લોટ, પાણીને લાકડા: શહેર કોંગ્રેસના પ્રમુખનો આક્ષેપ મોરબી વાંકાનેર શહેરી વિકાસ સત્તામંડળની મુસદ્દારૂપ વિકાસ યોજનાના વાંધા સૂચનો મંગાવ્યા
Breaking news
Morbi Today

મોરબીની ન્યુએરા સ્કૂલમાં વિધાર્થીઓ માટે ટ્રેનિંગ યોજાઇ


SHARE







મોરબીની ન્યુએરા સ્કૂલમાં વિધાર્થીઓ માટે ટ્રેનિંગ યોજાઇ

મોરબીના રવાપર ગામ પાસે આવેલ ન્યુએરા સ્કૂલ-NEGS દ્વારા વિદ્યાર્થીઓની સ્કિલના ડેવલોપમેન્ટ માટે બે દિવસીય ટ્રેનિંગ પ્રોગ્રામ યોજાયો હતો જેમાં મુંબઈના ખ્યાતનામ એમ.આર. પાટિલ ફાઉન્ડેશન સાથે સંલગ્ન થઈને વિધાર્થીઓને ટ્રેનિંગ આપવામાં આવી હતી જેમાં બાળકોને સ્ટડી સ્માર્ટટાઈમ મેનેજમેન્ટકોમ્યુનિકેશન સ્કીલ્સગોલ સેટિંગનો અભ્યાસ કરવા સહિતના વિષયો પર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ સેમિનાર પછી વિધાર્થીઓમાં પોતાના જીવનમાં શું કરવુંએ અંગેની સમજ આપવામાં આવી હતી ઉલેખનીય છે કે, ન્યુએરા સ્કૂલ-NEGS દ્વારા વિદ્યાર્થીઓ માટે ટ્રેનિંગ પ્રોગ્રામકાઉન્સેલિંગના સેશનઇન્ડસ્ટ્રીયલ વિઝીટ સહિતના કાર્યક્રમોનું સમયાંતરે આયોજન કરવામાં આવે છે.




Latest News