હળવદના બુટવડા ગામે ચારિત્રની શંકાથી કંટાળીને પરણીતાએ કરેલ આપઘાતના બનાવ પતિ  સામે ગુનો નોંધાયો વાંકાનેર બાઉન્ડ્રી પાસે નજીવ વાતમાં યુવાને કડા અને પાઇપ વડે 5 શખ્સો માર માર્યો મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ સરતાનપર ચોકડી પાસે ટ્રકની પાછળ કાર ઘૂસી જતા બે યુવાનોના મોત ટંકારાના ઘુનડા (સ) ગામે જાહેરમાં જુગાર રમતા 6 શખ્સો 10,300 ની રોકડ સાથે પકડાયા વાંકાનેર: પત્નીએ કામમાં બારોબાર ધ્યાન આપવાનું કહેતા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબીની સબજેલમાંથી જુદી જુદી બે જગ્યાએથી કીપેડ વાળા બે મોબાઈલ ફોન મળ્યા !: અગાઉની મળેલા 4 મોબાઈલની તપાસ ઠેરની ઠેર ? રીબડાનો રેકોર્ડ મોરબીના જેતપર ગામના ખેડૂતો બ્રેક કર્યો: ખાનગી વીજ કંપની સામે વિરોધ વ્યક્ત કરવા એક જ દિવસમાં 5,551 ખેડૂતોએ કર્યું રક્તદાન મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

વાંકાનેરના હશનપરથી વાલીથી છુટા પડેલ ચાર બાળકોનું પોલીસે મિલન કરાવ્યુ


SHARE











વાંકાનેરના હશનપરથી વાલીથી છુટા પડેલ ચાર બાળકોનું પોલીસે મિલન કરાવ્યુ

(શાહરૂખ ચૌહાણ દ્વારા) વાંકાનેર શહેરમાં પીઆઇ એન.એ.વસાવાની સૂચના મુજબ સી ટીમના માણસો અસરકારક કામગીરી કરી રહી છે ત્યારે સીટી પોલીસ સ્ટેશન વિસ્તારમા પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન જીનપરા જકાતનાકા પાસેથી ચાર બાળકો મળી આવ્યા હતા તેની પુછ્પરછ કરતા તે ખોવાઈ ગયેલ અને પોતાનુ ઘર નહી મળતુ હોવાનુ જણાવતા હતા અને તેના વતન અંગે માહીતી મેળવતા તે હશનપર ગામના વતની હોવાનું સામે આવ્યું હતું અને અંજલીબેન રોહીતભાઈ દરદરા ઉ.૧૦, રીંકુબેન રોહીતભાઈ દરદરા ઉ.૮, રોશનીબેન રોહીતભાઈ દરદરા ઉ.૬ અને રાજવીરભાઈ રોહીતભાઈ દરદરા ઉ.૫  હોવાનુ સામે આવ્યું હતું જેથી કરીને તેના વાલી વારસ સાથે મીલાપ કરાવી ચારેય બાળકોને પરત સોપી આપેલ છે આ કામગીરી હીરાભાઈ તેજાભાઈ મઠીયા, દિવ્યરાજસિંહ દેવેન્દ્રસિંહ ઝાલા, પ્રતિપાલસિંહ અનિરૂધ્ધસિંહ વાળા તથા મહીલા પો.કોન્સ સંગીતાબેન બાબુભાઈ નાકીયા તથા રેશ્માબેન મહમંદઈકબાલભાઈ સૈયદ દ્વારા કરવામાં આવી હતી






Latest News