મોરબી શનાળા રોડ હા.બોર્ડના મકાનમાંથી 75 બોટલ દારૂ પકડાયો મોરબીના સામાકાંઠે દવા લેવા જવાનું કહીને નીકળ્યા બાદ પરિણીતા ગુમ હળવદમાં કેન્યા સ્થિત નરેન્દ્ર રાવલને ‘બ્રહ્મરત્ન સન્માન’ અર્પણ કરાયું ખેડૂતોને જીવનું જોખમ !: હળવદના સરંભડા ગામે 220 કેવીની સરકારી વીજ લાઈનમાંથી ચાલુ વાયર તૂટી પડ્યો, વીજ ઉપકરણો ખાખ, કોઈ જાનહાનિ નહીં ઓક્ક્ષ્ફોર્ડમાં યુનિ.માં ડંકો: મોરબીની ન્યૂએરા ગ્લોબલ સ્કૂલના બે વિદ્યાર્થીએ Ai ના કોર્સમાં A+ ગ્રેડ મેળવ્યો મોરબી નવયુગ કોલેજ ખાતે ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત પ્રેરણાત્મક સેમિનાર યોજાયો કેમ અમારી બાતમી આપશ કહીને ટંકારાના અમરાપર રોડ ઉપર યુવાનને ચાર શખ્સોએ પાઇપ-ધોકા વડે માર માર્યો હળવદના સુખપર ગામ નજીક ડમ્પરની પાછળ બાઇક અથડાતાં ઇજા પામેલ યુવાન કોમામાં સારવાર હેઠળ
Breaking news
Morbi Today

મોરબીમાં સમસ્ત મચ્છુકાંઠા હાલાર રબારી સમાજના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાશે


SHARE





મોરબીમાં સમસ્ત મચ્છુકાંઠા હાલાર રબારી સમાજના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાશે

મોરબીમાં શ્રી વડવાળા યુવા સંગઠન દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજવા માટેની તૈયારી કરવામાં આવી રહી છે અને સમસ્ત મચ્છુકાંઠા હાલાર રબારી સમાજના તેજસ્વી તારલાઓનું સન્માન કરવામાં આવશે.

જેથી કરીને વિદ્યાર્થીઓ પાસેથી ધો. ૯ થી ૧૨ અને કોલેજ તેમજ ઉચ્ચ અભ્યાસક્રમમાં પાસ થયા હોય તેના પરિણામ ૧૮ જૂનથી ૩ જુલાઈ સુધીમાં મંગાવવામાં આવેલ છે અને જેતે વ્યક્તિના નંબર પર વોટ્સઅપ કરવા જણાવાયું છે. જેમાં મોરબી શહેર માટે હર્ષદભાઈ ખાંભલા (૯૭૧૨૯ ૫૧૧૧૦)મોરબી તાલુકા માટે નવઘણભાઈ કરોતરા (૯૯૭૯૩ ૩૭૩૦૦)વાંકાનેર શહેર અને ગ્રામ્ય માટે આદીભાઈ કરોતરા (૮૨૦૦૯ ૬૮૫૨૫)હાલાર માટે રણમલભાઈ (૯૮૭૯૦ ૧૦૨૨૬), મોરબી અને માળિયા તાલુકા માટે મોતીભાઈ ( ૯૯૭૯૪ ૭૩૨૧૬)ટંકારા માટે દિપકભાઈ ભુંભરીયા (૮૨૦૦૧ ૭૪૫૦૦) અને મનસુખભાઈ ખટાણા (૯૮૨૫૮ ૭૨૨૨૦૫) ના નંબર આપવામાં આવેલ છે તેના ઉપર પરિણામ વોટ્સઅપ કરી દેવાનું છે 




Latest News