હળવદના બુટવડા ગામે ચારિત્રની શંકાથી કંટાળીને પરણીતાએ કરેલ આપઘાતના બનાવ પતિ  સામે ગુનો નોંધાયો વાંકાનેર બાઉન્ડ્રી પાસે નજીવ વાતમાં યુવાને કડા અને પાઇપ વડે 5 શખ્સો માર માર્યો મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ સરતાનપર ચોકડી પાસે ટ્રકની પાછળ કાર ઘૂસી જતા બે યુવાનોના મોત ટંકારાના ઘુનડા (સ) ગામે જાહેરમાં જુગાર રમતા 6 શખ્સો 10,300 ની રોકડ સાથે પકડાયા વાંકાનેર: પત્નીએ કામમાં બારોબાર ધ્યાન આપવાનું કહેતા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબીની સબજેલમાંથી જુદી જુદી બે જગ્યાએથી કીપેડ વાળા બે મોબાઈલ ફોન મળ્યા !: અગાઉની મળેલા 4 મોબાઈલની તપાસ ઠેરની ઠેર ? રીબડાનો રેકોર્ડ મોરબીના જેતપર ગામના ખેડૂતો બ્રેક કર્યો: ખાનગી વીજ કંપની સામે વિરોધ વ્યક્ત કરવા એક જ દિવસમાં 5,551 ખેડૂતોએ કર્યું રક્તદાન મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબી-માળીયાના ખેડૂતોને નર્મદની પાણી સિચાઈ માટે આપવા માજી ધારાસભ્યની સીએમને રજૂઆત


SHARE











મોરબી-માળીયાના ખેડૂતોને નર્મદની પાણી સિચાઈ માટે આપવા માજી ધારાસભ્યની સીએમને રજૂઆત

મોરબી જિલ્લાના માળીયા મિયાણા વિસ્તારના ખેડૂતોને નર્મદાનાં પાણીની જરૂર છે જો કે, કેનાલમાં પાણી આવતું નથી જેથી કરીને ખેડૂતો વાવેતર કરી શકે તેમ નથી જેથી કરીને નર્મદા યોજનાની માળીયા બ્રાંચ કેનાલ, મોરબી બ્રાંચ કેનાલ તથા ઘોડાધ્રોઇ ડેમમાંથી પાણી છોડવામાં આવે તેવી માજી ધારાસભ્ય કાંતિલાલ અમૃતીયાએ સીએમ ભુપેન્દ્ર પટેલને પત્ર લખીને મોરબી તાલુકા તથા માળીયા તાલુકાના ખેડૂતોને કેનાલથી પાણી આપવામાં આવે તેવી માંગ કરેલ છે






Latest News