મોરબીના ખોખરા હરિહરધામે હનુમાન જયંતિ નિમિત્તે મહાઆરતી, રામધુન, સંતવાણી અને મહાપ્રસાદનું આયોજન હળવદ નજીક હોટલ પાસે તલવાર વડે કરાયેલ જીવલેણ હુમલાના ગુનામાં કોર્ટે 4 આરોપીઓને સજા અને દંડ ફટકાર્યો વાંકાનેરના અરણીટીંબા ગામે ત્યજી દેવાયેલ નવજાત બાળકીને શ્વાને બચકાં ભરીને ફાડી ખાધી મોરબી OSEM સ્કુલની વિદ્યાર્થિનીએ મેળવી રાષ્ટ્રીય સ્તરે સિધ્ધી મોરબીમાં ફૈબા દ્વારા ભત્રીજા-ભત્રીજીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે મેડિકલ કેમ્પ યોજાયો મોરબીમાં ભોજાણી પરિવારના કુળદેવી શ્રી ભવાની માતાજી મંદિરે નવચંડી યજ્ઞ માળીયા (મી)ના મોટા દહીસરા ગામે પ્રેમલગ્ન કરનારા યુવતીના કાકા ઉપર યુવાનના કૌટુંબિક વ્યક્તિએ કર્યો છરી વડે હુમલો હળવદમાં દુકાન પાસે હરાજી કરવાની ના કહેતા વેપારી ઉપર 5 શખ્સોનો પાઇપ વડે હુમલો
Breaking news
Morbi Today

વાંકાનેરના મોટા જડેશ્વર પાસેથી છ બીયરના ટીન સાથે રાજકોટના બે શખ્સ પકડાયા


SHARE











વાંકાનેરના મોટા જડેશ્વર પાસેથી છ બીયરના ટીન સાથે રાજકોટના બે શખ્સ પકડાયા

(શાહરૂખ ચૌહાણ દ્વારા) વાંકાનેર તાલુકાના મોટા જડેશ્વર નજીકથી પસાર થતી કારને રોકીને પોલીસે ચેક કરતા કારમાં બેઠેલા બે શખ્સો પાસેથી બીયરના ૬ ટીન મળી આવ્યા હતા જેથી પોલીસે છ સો રૂપિયાની કિંમતનો બિયર તેમજ કાર અને આઇફોન મોબાઈલ મળીને ૩,૫૦,૬૦૦ રૂપિયાના મુદ્દામાલ સાથે બે શખ્સોની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી વિગત પ્રમાણે વાંકાનેર તાલુકાના મોટા જડેશ્વર નજીક બસ સ્ટેશન પાસેથી પસાર થતી કાર નંબર જીજે ૧ કેદી ૪૩૨૫ પસાર થઇ રહી હતી જે કારને રોકીને પોલીસે કરતાં તેમાં બેઠેલા બે શખ્સો પાસેથી જુદી જુદી બ્રાન્ડના બીયરના ૬ ટીન મળી આવ્યા હતા જેથી કરીને ૬૦૦ રૂપિયાની કિંમતના બિયર તેમજ ત્રણ લાખ રૂપિયાની કિંમતની કાર અને પચાસ હજાર રૂપિયાની કિંમતનો એપલનો આઇફોન આમ કુલ મળીને ૩,૫૦,૬૦૦ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી પોલીસે સુનિલ કિશન સોલંકી (૨૬) રહે, ચુનારવાડ શેરી નંબર-૧ રાજકોટ અને રણછોડભાઇ પુંજાભાઇ લોરીયા (૫૫) રહે. માધાપર તાલુકો રાજકોટ વાળાની ધરપકડ કરેલ છે અને તેની પાસેથી મળી આવેલ ટીન તે કોની પાસેથી લાવ્યા હતા તે દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે






Latest News