મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબીમાં પૂર્વ ધારાસભ્યના નિવાસસ્થાને વધુ એક ઘડિયા લગ્ન સંપન્ન


SHARE







મોરબીમાં પૂર્વ ધારાસભ્યના નિવાસસ્થાને વધુ એક ઘડિયા લગ્ન સંપન્ન

મોરબી જિલ્લામાં પાટીદાર સમાજ દ્વારા ઘડિયા લગ્ન શરૂ કરવામાં આવેલ છે ત્યાર બાદ અત્યાર સુધીમાં અનેક ઘડિયા લગ્ન સંપન્ન કરવામાં આવ્યા છે તેવી જ રીતે મોરબીના પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતીયાએ તેના નિવાસ્થાને ઘડિયા લગ્ન કોઈપણ જ્ઞાતીના લોકોના સંતાનોના કરવાના હોય તો તેના માટે કાયમી મંડપ રાખેલ છે અને અત્યાર સુધીમાં અનેક પરિવારના દીકરા અને દીકરીના ઘડિયા લગ્ન તેના નિવાસ સ્થાને કરવવામાં આવેલ છે તેવામાં વધુ એક ઘડિયા લગ્ન યોજાયા હતા જેમાં ખેવારિયા ગામના અમરશીભાઇ ઉભડીયાની દીકરી હેતલબેનના લગ્ન હીરાપર વાળા સવજીભાઈ સવસાણીના દીકરા સાગરભાઈ સાથે યોજાયા હતા. ત્યારે ઉમિયા સમૂહ લગ્ન સમિતિના પ્રમુખ મનુભાઈ કૈલા, ટંકારા તાલુકાના મહિલા મોરચાના પ્રમુખ ભાવનાબેન કૈલા, મોરબી જિલ્લા ભાજપના પૂર્વ મહામંત્રી ભાણજીભાઈ વરસડાના તેમજ મોરબી સિવિલ હોસ્પિટલમાં સેવા આપતા વલ્લભભાઈ અધારા સહિતના ઉપસ્થિત રહ્યાં હતાં






Latest News