મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામા કોઇપણ ગામે પટેલ સમાજની વાડી બને તેમાં ઉમીયા નવરાત્રી મહોત્સવ આપશે ફાળો


SHARE











મોરબી જીલ્લામા કોઇપણ ગામે પટેલ સમાજની વાડી બને તેમાં ઉમીયા નવરાત્રી મહોત્સવ આપશે ફાળો

મોરબીમા અનેક સેવાભાવી સંસ્થાઓ સતત કાર્યશીલ છે ત્યારે મોરબીમાં કાર્યરત ઉમીયા નવરાત્રી મહોત્સવ કે જેના દ્વારા માઁ ની આસ્થાનુ પર્વ એટલે નવરાત્રી દરમ્યાન રસ ગરબાનું આયોજન કરવાં આવે છે જેમાં પાટીદાર સમાજની દીકરીઓ સહિતના સહપરિવાર ગરબા રમી શકે તેવી વધુ સારી સગવડ આયોજકો દ્વારા કરવામાં આવે છે અને આ આયોજનના મૂળમાં સૌથી સારી એક વાત એ પણ હતી કે આ રસોત્સવ થકી થતી આવકને સમાજ તેમજ લોકપયોગી કાર્યમા વાપરવાની છે  મોરબી જીલ્લામા પટેલ સમાજની કોઇ પણ વાડી બને તેમા ૧,૧૧,૧૧૧ રકમ આપવાની જાહેરાત આ સંસ્થા દ્વારા કરવામાં આવી છે અત્રે ઉલેખનીય છે કે, કોરોના કેર સેન્ટરમા ૨૧ લાખલજાઇ ખાતે નવનિર્માણ પામતી મોરબી પાટીદાર સમાજવાડીમા ૫૧ લાખ તેમજ ટંકારા પાટીદાર સમાજમા ૧૧,૧૧,૦૦૦ અને મોરબીમા મૂકવામાં આવેલા સીસીટીવી કેમેરા પ્રોજેકટ, શહિદોના પરીવારને આર્થિક મદદ વિગેરેમાં ઉમીયા નવરાત્રી મહોત્સવનુ યોદગાન હંમેશા રહ્યુ છે ત્યારે તમામ હોદ્દેદારો તેમજ સ્વયંસેવકોના સહકારથી આગામી દિવસોમાં પણ આ કામગીરી ચાલુ જ રાખવામા આવશે






Latest News