હળવદના બુટવડા ગામે ચારિત્રની શંકાથી કંટાળીને પરણીતાએ કરેલ આપઘાતના બનાવ પતિ  સામે ગુનો નોંધાયો વાંકાનેર બાઉન્ડ્રી પાસે નજીવ વાતમાં યુવાને કડા અને પાઇપ વડે 5 શખ્સો માર માર્યો મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ સરતાનપર ચોકડી પાસે ટ્રકની પાછળ કાર ઘૂસી જતા બે યુવાનોના મોત ટંકારાના ઘુનડા (સ) ગામે જાહેરમાં જુગાર રમતા 6 શખ્સો 10,300 ની રોકડ સાથે પકડાયા વાંકાનેર: પત્નીએ કામમાં બારોબાર ધ્યાન આપવાનું કહેતા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબીની સબજેલમાંથી જુદી જુદી બે જગ્યાએથી કીપેડ વાળા બે મોબાઈલ ફોન મળ્યા !: અગાઉની મળેલા 4 મોબાઈલની તપાસ ઠેરની ઠેર ? રીબડાનો રેકોર્ડ મોરબીના જેતપર ગામના ખેડૂતો બ્રેક કર્યો: ખાનગી વીજ કંપની સામે વિરોધ વ્યક્ત કરવા એક જ દિવસમાં 5,551 ખેડૂતોએ કર્યું રક્તદાન મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીમાં પરશુરામ જન્મજ્યંતી પૂર્વે રાસ ગરબા યોજાયા: આજે યજ્ઞ-શોભાયાત્રાનું આયોજન


SHARE











મોરબીમાં પરશુરામ જન્મજ્યંતી પૂર્વે રાસ ગરબા યોજાયા: આજે યજ્ઞ-શોભાયાત્રાનું આયોજન

મોરબીમાં ગઇકાલે પરશુરામ ધામ ખાતે પરશુરામ દાદાની જન્મ જયંતી નિમિતે કેક કાપીને ઉજવણી કરવામાં આવી હતી ત્યારે ભૂદેવો માટે રાસ ગરબનું આયોજન પણ કરવામાં આવ્યું હતુ આ તકે પરશુરામ યુવા ગ્રુપના પ્રમુખ નીરજ ભટ્ટ, પરશુરામ ધામના સંચાલક ભુપતભાઈ પંડ્યાજગદીશભાઈ ઓઝામોરબી સમસ્ત બ્રહ્મસમાજના કિશોરભાઈ શુક્લ, કેયુરભાઈ પંડ્યા, અમૂલભાઈ જોશીનલિનભાઈ ભટ્ટ, દર્શનાબેન ભટ્ટ, પ્રવિણાબેન જિતેન્દ્રભાઈ ત્રિવેદી, સ્વયંભૂ જડેશ્વર મહાદેવા મંદિરના લઘુમહંત જિતેન્દ્રભાઈ રતિભાઈ ત્રિવેદી, પત્રકાર એશોસીએશનના પ્રમુખ અતુલભાઈ જોશી, ભાસ્કરભાઈ જોશી, હીમાંશુભાઈ ભટ્ટ, જીજ્ઞેશભાઈ ભટ્ટઋષિભાઈ મહેતા, સુરેશભાઈ ગૌસ્વામી હાજર રહ્યા હતા અને આજે ભગવાન પરશુરામ દાદાની જન્મજયંતિ નિમિતે વાઘપરામાં આવેલ ગાયત્રી મંદિરે પરશુરામ યુવા ગ્રૂપ દ્વારા યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે અને સાંજે ભવ્ય શોભાયાત્રા નીકળશે જેમાં મોટી સંખ્યામાં ભૂદેવ પરિવારો સહપરિવાર જોડાશે






Latest News