મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં કેન્દ્રીય વિદ્યાલય બનાવવાની માંગ


SHARE







મોરબી જીલ્લામાં કેન્દ્રીય વિદ્યાલય બનાવવાની માંગ

મોરબી જિલ્લો બન્યો તેને ઘણો સમય થઈ ગયો છે તો પણ આજની તારીખે જીલ્લામાં કેન્દ્રીય વિદ્યાલય બનાવવામાં આવેલ નથી જેથી કરીને મોરબીમાં રહેતા ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશનના જનરલ સેક્રેટરી દ્વારા મુખ્યમંત્રીને લેખિતમાં રજૂઆત કરેલ છે

મોરબીમાં રહેતા ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશનના જનરલ સેક્રેટરી કાન્તિલાલ ડી. બાવરવાએ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને લેખિતમાં રજૂઆત કરેલ છે અને મોરબી જીલ્લામાં કેન્દ્રીય વિદ્યાલય બનાવવા માટેની માંગ કરી છે તેને જણાવ્યુ છે કે, મોરબી જીલ્લો બન્યાને ઘણો સમય થઇ ગયો છે. અને બીજા રાજ્યોમાંથી આવીને પણ ઘણા લોકો રોજીરોટી માટે મોરબીમાં રહે છે તેમજ કેન્દ્ર સરકારના ઘણા કર્મચારિયો, ઓફિસરો પણ અહિ નોકરી માટે આવે છે ત્યારે મોરબી જીલ્લામાં જો એક કેન્દ્રીય વિદ્યાલય બનાવવામાં આવે તો બાળકોને અભ્યાસમાં ઘણો ફાયદો થાય તેમ છે અને જેથી કરીને મોરબીમાં એક કેન્દ્રિય વિદ્યાલયની સ્કુલ બનાવવામાં આવે તેવી માંગ કરેલ છે.






Latest News