મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

ટંકારામાં એફપ્રો અને આત્મા પ્રોજેક્ટ સંસ્થા દ્વારા ખેડૂત માટે તાલીમ શિબિર યોજાઇ


SHARE







ટંકારામાં એફપ્રો અને આત્મા પ્રોજેક્ટ સંસ્થા દ્વારા ખેડૂત માટે તાલીમ શિબિર યોજાઇ

ટંકારા ખાતે એફપ્રો સંસ્થા અને આત્મા પ્રોજેક્ટ દ્વારા સંયુક્ત રીતે ખેડૂત તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તાલીમનો મુખ્ય હેતુ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વાળવાનો હતો. અને આત્મા પ્રોજેક્ટમાથી ભરતભાઈ વાઘેલાએ દરેક ગામમાં ૭૫ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરે તે અંગેની માહિતી આપી હતી. તો એફપ્રો સંસ્થાના પિયુ મેનેજર કિમ્પલભાઈ દેત્રોજા અને  એફએફ જયેશભાઈ ભટાસણા દ્વારા ખેડૂતોને ગ્લોબલ વોર્મિંગક્લાયમેટ ચેન્જબાયો કંટ્રોલ જેવા વિષયો પર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ તાલીમમા ટંકારા તેમજ આજુબાજુના ગામના પ્રગતિશીલ ખેડૂતો હાજર રહ્યા હતા






Latest News