મોરબીના જેતપર ગામે આજે ઉપવાસી છાવણી ખાતે રક્તદાન કેમ્પ યોજાશે: ખેડૂતો વીજ કંપની સામે આક્રોશ સાથે રક્તદાન કરવા ઉમટી પડ્યા મોરબીના જેતપર ગામે છેલ્લા છ દિવસથી આમરણાંત ઉપવાસ કરી રહેલ નેહુલ અમૃતિયાની તબિયત લથડી: ખેડૂતો હજુ પણ તેની માંગ ઉપર મક્કમ માળીયા (મી)માં હત્યાના બનાવમાં મૃત્યુ પામેલ પિતાની યાદ આવતી હોય સગીરાએ ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબી નજીક હવા ભરતા સમયે ટ્રકનું ટાયર ફાટતા ઈજા પામેલ યુવાનનું મોત મોરબીમાં ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા 4 શખ્સ પકડાયા હળવદના જુના દેવળીયા ગામ પાસે નર્મદાની ધાંગધ્રા બ્રાન્ચ કેનાલના સાયફનમાં બાકોરનું પાડનાર અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધાયો મોરબી નજીક કારખાનામાં એર કમ્પ્રેસરથી શરીરમાં હવા ભરી દેતા યુવાન સારવારમાં મોરબીમાં તાજિયાના તહેવાર પહેલા પોલીસનું ફૂટ પેટ્રોલીંગ યોજાયું
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા એસ.સી.-એસ.ટી. કર્મચારી મંડળ દ્વારા સ્નેહમિલન યોજાયું


SHARE











મોરબી જિલ્લા એસ.સી.-એસ.ટી. કર્મચારી મંડળ દ્વારા સ્નેહમિલન યોજાયું

મોરબી જિલ્લા એસ.સી.-એસ.ટી. સરકારી કર્મચારી મંડળના મિત્રો દ્વારા સમાજના કોઈપણ સરકારી વિભાગમાં ફરજ બજાવતા હોય તેવા કર્મચારીઓ અને અધિકારીઓનું સ્નેહમિલન યોજાયું.જેમાં બહોળી સંખ્યામાં કર્મચારીઓ, અધિકારીઓ અને તેમના પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા.આ પ્રસંગે સમાજના લોકોમાં શિક્ષણનો વ્યાપ વધે અને દુષણો અને કુરિવાજોથી દૂર રહે તે માટેનું આહવાન કરવામાં આવ્યું હતું.હાલમા જ સમાજના એક કર્મચારીનું અકાળે નાની ઉંમરે અવસાન થયું તેમના બાળકો અને પરિવારજનોના ભવિષ્ય માટે મદદની અપીલ કરવામાં આવી હતી.કાર્યક્રમને સફળ બનાવવા સમાજના તમામ વિભાગના કર્મચારી મિત્રોએ જહેમત ઉઠાવી હતી.






Latest News