મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી મોરબીના લાલપર નજીક એક્ટિવા અને બડા દોસ્ત તથા સજનપર નજીક કાર-બસ વચ્ચે અકસ્માત
Breaking news
Morbi Today

મોરબી : એસએસઇની એક્ઝામમાં વાલાસણનો નિશાંત કડીવાર રાજ્યમાં ઝળક્યો


SHARE







મોરબી : એસએસઇની એક્ઝામમાં વાલાસણનો નિશાંત કડીવાર રાજ્યમાં ઝળક્યો

એસએસઇની એકઝામમાં મોરબી જિલ્લાના મેરીટ લિસ્ટમાં વાંકાનેરના મોમીન સમાજના આઠ વિદ્યાર્થીઓ સ્થાન મળ્યું .સ્ટેટ બોર્ડ એક્ઝામિનેશન ઓફ ગાંધીનગર મારફત લેવાતી ધોરણ-૯ માં સેકન્ડરી સ્કોલરશિપ એક્ઝામિનેશનની પરીક્ષામાં વાલાસણ ગામનો કડીવાર નિશાંત ઈલ્મુદિનનો સમગ્ર શહેરના મેરીટ લિસ્ટમાં મોરબી જિલ્લામાં પ્રથમ નંબરે અને સમગ્ર રાજ્યમાં પાંચમા ક્રમાંકે ઝળકી પોતાનું નામ રોશન કર્યું છે.એસએસઇની એકઝાનું મેરીટ લિસ્ટ ગ્રામ્ય અને શહેરી વિસ્તારનુ બંનેનું અલગ બને છે જેની અંદર વાલાસણ ગામનો છોકરો શહેરના મેરીટ લિસ્ટમાં ઉત્તીર્ણ થઈ પોતાના માતા-પિતા, કુટુંબ, ગામ, અને શાળાનું નામ રોશન કર્યું છે.તેમને સમગ્ર પરીક્ષાની તૈયારી ઇલ્મુદીન કડીવારે કરાવેલ હતી.નિશાંત કડીવાર હાલ વાંકાનેર આવેલી કે.કે.શાહ માધ્યમિક વિદ્યાલયનો વિદ્યાર્થી છે.






Latest News