હું તને જોઈ લઈશ કહીને વાંકાનેર સિવિલમાં ડોક્ટરને થપાટ મરનારા નગરપાલિકાના પૂર્વ પ્રમુખના દીકરા સહિતના બે સામે ગુનો નોંધાયો મોરબી RTO દ્વારા સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત વિવિધ તાલુકાઓમાં માર્ગ સલામતી જાગૃતિ કાર્યક્રમો યોજાયા મોરબીના કલેક્ટર સ્વપ્નિલ ખરેએ હરબટીયાળી ગામે SMAM યોજનાના લાભાર્થીઓ અને ફાર્મની લીધી રૂબરૂ મુલાકાત મોરબીના કલેકટરે જબલપુર ખાતે બાયો ઈનપુટ રિસોર્સ સેન્ટરની લીધી મુલાકાત નમો સેવા ગાથા: મોરબીના નાગડાવાસ, પાનેલી અને લીલાપર રોડ ખાતે શેરી નાટકો યોજાયા મોરબીના જેતપર ગામના ખેડૂતોનું શુક્રવારે ધરાર એમઆરસી કમિટી મુદે મહિલા-બાળકો સાથે કલેક્ટર કચેરીમાં હલ્લાબોલ મોરબીમાં કામ દરમ્યાન ઉંચાઇએથી પડી ગયેલા યુવાનનું સારવાર દરમ્યાન મોત મોરબીમાં નજીક આરટીઓના અધિકારી ટ્રકને રોકતા ડ્રાઇવરે પાઇપ વડે હુમલો કરીને ગાર્ડનું માથું ફાડી નાખ્યું
Breaking news
Morbi Today

હળવદમાં હજુ પણ રાંધણગેસના બાટલા માટે લોકોને હાડમારી


SHARE









હળવદમાં હજુ પણ રાંધણગેસના બાટલા માટે લોકોને હાડમારી

મોરબી જિલ્લાના હળવદ તાલુકામાં છેલ્લા ઘણા દિવસોથી રાંધણગેસના બાટલા મેળવવા માટે લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અને આજે પણ વહેલી સવારથી લોકો બાટલા લેવા માટે લાઇન લગાવીને બેઠ હતા ત્યારે સૂત્રો પાસેથી જાણવા મળતી માહિતી મુજબ હજુ અકે સપ્તાહ સુધી બાટલાની રામાયણ રહે તેમ છે

હળવદમાં ભારત ગેસ કંપનીના ગ્રાહકોને છેલ્લા ઘણા દિવસથી રાંધણગેસના બાટલા ન મળતા હોવાથી લોકો હેરાન થઈ રહ્યા છે અને આ કંપનીમાં ૨૬ હજાર ગ્રાહકો નોંધાયેલ છે જેની સામે દરરોજ બાટલાની જેટલી ડિમાન્ડ છે તે મુજબ ઉપરથી માલ આવતો નથી જેથી કરીને ગ્રાહકોને સમયસર બાટલા આપી શકાતા નથી જેથી આજે પણ ભારત ગેસ કંપની પાસે ગેસના બાટલા લેવા માટે લોકો હેરાન થઈ રહ્યા છે




Latest News