મોરબીમાંથી દારૂ ભરેલી કાર સાથે એક પકડાયો, 3.10 લાખનો મુદ્દામાલ કબજે: એકની શોધખોળ મોરબીના ભરતનગર ગામે આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા ફિઝીયોથેરાપી આરોગ્ય કેમ્પ યોજાયો મોરબીમાં નિવૃતિ પછી પણ પ્રવૃત્તિસીલ રહેતા શિક્ષક શાંતિલાલ પાડલિયા મોરબીમાં આજે રાતે અધ્યયન મંડળ દ્વારા બૌદ્ધિક સત્રનું આયોજન વાંકાનેર તાલુકામાં દારૂના ગુનામાં અવારનવાર પકડાયેલ પિતા-પુત્ર પાસા હેઠળ જેલ હવાલે વાંકાનેર નજીક કારખાનામાં શ્રમિકોને ગાળો આપીને ઝાપટો મારીને જાનથી મારી નાખવાની ધમકી: 3 સામે ફરિયાદ વાંકાનેરના સરતનપર રોડ ઉપર કારખાનાના ક્વાર્ટરમાં ગળાફાંસો ખાઈને યુવાને કર્યો આપઘાત મોરબીમાં માર્ગ સલામતી અંતર્ગત એસપી મુકેશ પટેલની હાજરીમાં યોજાઇ બાઇક રેલી
Breaking news
Morbi Today

વાંકાનેર તાલુકામાં દારૂના ગુનામાં અવારનવાર પકડાયેલ પિતા-પુત્ર પાસા હેઠળ જેલ હવાલે


SHARE







વાંકાનેર તાલુકામાં દારૂના ગુનામાં અવારનવાર પકડાયેલ પિતા-પુત્ર પાસા હેઠળ જેલ હવાલે

વાંકાનેર તાલુકાના દારૂના જુદા જુદા વિસ્તારમાં દારૂના ગુનામાં અવાર નવાર પકાયેલ પિતા પુત્ર સામે પાસા દરખાસ્ત મૂકવામાં આવી હતી જેને મંજુર કરવામાં આવી છે જેથી મોરબી જિલ્લા એલસીબીની ટીમ દ્વારા પાસા હેઠળ બંને શખ્સને પકડીને રાજ્યની જુદી જુદી જેલ હવાલે કરવામાં આવેલ છે

વાંકાનેર તાલુકા વિસ્તારમાં દારૂના જુદા જુદા ગુનામાં પકડાયેલ પિતા પુત્રની પાસા દરખાસ્ત મૂકવામાં આવી હતી જે પાસા દરખાસ્તને જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા મંજૂર કરવામાં આવતા પાસા હેઠળ અશ્વિનભાઈ નાથાભાઈ વાજા (24) રહે. ગુંદાખડા તાલુકો વાંકાનેર વાળાને પકડીને ભાવનગર જેલ હવાલે કરવામાં આવે છે જ્યારે નાથાભાઈ હરજીભાઈ વાજા (50) રહે. ગુંદાખડા તાલુકો વાંકાનેર વાળાને પકડીને જુનાગઢ જેલ હવાલે કરવામાં આવેલ છે અને આ કામગીરી મોરબી એલસીબીના પીઆઇ એસ.પી.જાડેજાની સૂચના મુજબ સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી




Latest News