મોરબી-રાજકોટ રોડનું સમારકામ તાત્કાલિક શરૂ કરવા રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાની કડક સૂચના મોરબીની યુ.એન.મહેતા આર્ટસ કોલેજમાં ૨૫ ઓગસ્ટે ઔદ્યોગિક ભરતીમેળો યોજાશે મોરબી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા ગુરુવંદના કાર્યક્રમનું ભવ્ય આયોજન મોરબીના નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનમાં કોલેજ વિભાગ અને બિન શૈક્ષણિક વિભાગમાં સ્ટાફ ભરતી મોરબીના બેલા (આ.) ગામેથી સગીરાનું અપહરણ મોરબીમાં હરિયાળી ક્રાંતિ માટે મહાનગરપાલિકા 2.5 લાખ વૃક્ષોનું વાવેતર કરશે: મેયર ઉત્તમ સુરાણી દારૂની રેલમ છેલમ: મોરબીમાં કાર પલટી મારી જતાં વહેલી સવારે દારૂની હેરફેરીનો થયો પર્દાફાશ ! ટંકારા તાલુકામાં હજારો બહેનોને રોજગાર આપતા રાખડીના ગૃહ ઉદ્યોગનું વાર્ષિક 10 કરોડનું ટર્નઓવર: મેટલ રાખડીની દેશભરમાં માંગ
Breaking news
Morbi Today

હળવદમાં રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા સારસ્વત શિક્ષક સ્નેહમિલન સમારોહ યોજાયો : હળવદના નવા હોદેદારોની વરણી


SHARE





હળવદમાં રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા સારસ્વત શિક્ષક સ્નેહમિલન સમારોહ યોજાયો : હળવદના નવા હોદેદારોની વરણી

રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ "રાષ્ટ્ર કે હિત મેં શિક્ષાશિક્ષા કે હિત મેં શિક્ષકશિક્ષક કે હિત મેં સમાજ" ધ્યેય સૂત્રને ચરિતાર્થ કરવાના ઉદ્દેશ્ય સાથે શિક્ષકો અને સમાજમાં રાષ્ટ્રીય ભાવના કેળવાય એવા હેતુથી કાર્ય કરી રહ્યું છે. આ ભગીરથ કાર્યમાં વધુ એક ડગલું આગળ વધતા મળીશું તો જ ભળીશું યુક્તિને સાર્થક કરતા રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ હળવદ તાલુકાના સારસ્વત મિત્રોનો સ્નેહમિલન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતી જેમાં હળવદ તાલુકાના શિક્ષકોના દરેક પ્રશ્નોને વાચા આપનાર તથા હરહંમેશ સત્યની પડખે ઉભા રહી શિક્ષકોના હિત માટે ચિંતન મનન કરતા હળવદ તાલુકાના વાસુદેવભાઇ એમ.ભોરણીયા, નવિનભાઇ બી. પટેલ, કરશનભાઈ કે. ડોડીયાલાલજીભાઈ એચ.મકવાણા, દિલીપસિંહ ડી ચૌહાણબાબુલાલ જી. વાઘેલા અને પ્રવીણભાઈ પી. કુરિયાને હર્ષભેર આવકારવામાં આવ્યા હતા સાથે સાથે હળવદ તાલુકા ટીમના હાથ મજબૂત બને એ માટે નવી જવાબદારીની ઘોષણા કરવામાં આવી હતી

 જેમાં નટુભાઈ પટેલને ઉપાધ્યક્ષવિઠ્ઠલભાઇ કણઝારીયા વેગડવાવને સહ સંગઠનમંત્રીનુતનબેન વરમોરાને મહિલા ઉપાધ્યક્ષચૌહાણ નિતુબેનને મહિલામંત્રી,રવિતાબેન કાસુંદ્રાને મહિલા સહમંત્રીનું દાયિત્વ સોંપવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં દિલીપભાઈ સોની સંઘ ચાલકજી હળવદમોરબી જિલ્લા ટીમમાંથી અધ્યક્ષ દિનેશભાઇ વડસોલાકિરણભાઈ કાચરોલાપ્રદીપભાઈ કુવાડિયા, હરદેવભાઈ કાનગડહિતષભાઇ ગોપાણીહિતેષભાઈ પાંચોટીયા, અશોકભાઈ સતાસીયાલાભુબેન કારાવદરા, સંદીપભાઈ લોરીયા, રાજેશભાઇ રાઠોડ, દિનેશભાઇ કાનગડ, રસિકભાઈ ભાગીયાચેતનભાઈ ભાગીયા સહિત ૪૧૩ જેટલા શિક્ષક ભાઈઓ તથા બહેનો હાજર રહ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે હળવદ તાલુકાના અધ્યક્ષ મહેન્દ્રભાઈ ગોસરાકેતનભાઈ વડાવીયા, હિતેષભાઇ જાદવ, રાજુભાઇ ગોહિલ તેમજ ટીમના તમામ સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી






Latest News