મોરબી-રાજકોટ રોડનું સમારકામ તાત્કાલિક શરૂ કરવા રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાની કડક સૂચના મોરબીની યુ.એન.મહેતા આર્ટસ કોલેજમાં ૨૫ ઓગસ્ટે ઔદ્યોગિક ભરતીમેળો યોજાશે મોરબી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા ગુરુવંદના કાર્યક્રમનું ભવ્ય આયોજન મોરબીના નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનમાં કોલેજ વિભાગ અને બિન શૈક્ષણિક વિભાગમાં સ્ટાફ ભરતી મોરબીના બેલા (આ.) ગામેથી સગીરાનું અપહરણ મોરબીમાં હરિયાળી ક્રાંતિ માટે મહાનગરપાલિકા 2.5 લાખ વૃક્ષોનું વાવેતર કરશે: મેયર ઉત્તમ સુરાણી દારૂની રેલમ છેલમ: મોરબીમાં કાર પલટી મારી જતાં વહેલી સવારે દારૂની હેરફેરીનો થયો પર્દાફાશ ! ટંકારા તાલુકામાં હજારો બહેનોને રોજગાર આપતા રાખડીના ગૃહ ઉદ્યોગનું વાર્ષિક 10 કરોડનું ટર્નઓવર: મેટલ રાખડીની દેશભરમાં માંગ
Breaking news
Morbi Today

મોરબીમાં પડતર માંગણીઓને લઈને બેંકના કર્મચારીઓ દ્વારા હડતાલ


SHARE





મોરબીમાં પડતર માંગણીઓને લઈને બેંકના કર્મચારીઓ દ્વારા હડતાલ

મોરબીમાં બેંકના કર્મચારીઓ દ્વારા પડતર માંગણીઓને લઈને હડતાલ કરવામાં આવી હતી અને બેન્કની ૫૦ શાખાના ૨૦૦ થી વધુ કર્મચારીઓ દ્વારા સૂત્રોચ્ચાર કરીને પડતર પ્રશ્નોને ઉકેલવામાં આવે તેમજ જૂની પેન્શન યોજના લાગુ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે હાલમાં બેંકના કર્મચારીઓ હડતાલમાં જોડાયા હોવાથી કોરોડોના નાણાકીય વ્યવહાર ખોરવાઈ ગયા છે. અને આવતી કાલે પણ હડતાળ ચાલુ  જ રાખવાના છે






Latest News