મોરબી રોટરી ક્લબ દ્વારા જીલ્લા ક્ષય કેન્દ્ર ખાતે ટીબીના દર્દીઓને પોષણ કીટનું વિતરણ કરાયું મોરબી નજીક ડબલ સવારી બાઇકને હડફેટે લઈને બે યુવાનનું મોત નિપજાવનાર અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધાયો મોરબીના વનાળીયા ગામે સીમમાંથી બે ઇલેક્ટ્રીક મોટર-કેબલ વાયરની ચોરી મોરબી નજીક હોટલ પાસે જાહેરમાં જુગાર રમતા 5 શખ્સ પકડાયા મોરબીમાં દુષ્કર્મ, દારૂ કેસમાં ફરાર આરોપીઓ તથા ચોરીના ગુનામાં આરોપી પકડાયા, દારૂમાં સંડોવાયેલ એકને હદપાર કરાયો મોરબીના શનાળા અને બહાદુરગઢ ગામે મારામારી : નવ ઇજાગ્રસ્તો સારવારમાં મોરબીમાં બે માજી મંત્રીની હાજરીમાં જિલ્લા ભાજપના પ્રમુખના હસ્તે શહેર ભાજપ કાર્યાલયનું કરાયું ઉદ્ઘાટન મોરબી જિલ્લામાં ખરીફ સિઝન ૨૦૨૬ માટે એગ્રીસ્ટેક ડિજિટલ ક્રોપ સર્વેની કામગીરીમાં જોડાવા અંગે
Breaking news
Morbi Today

મોરબીના માર્કેટ યાર્ડમાં ૨૫ મીએ ગરીબ કલ્યાણ મેળો યોજાવાનો હોય હરરાજી બંધ રહેશે


SHARE





મોરબીના માર્કેટ યાર્ડમાં ૨૫ મીએ ગરીબ કલ્યાણ મેળો યોજાવાનો હોય હરરાજી બંધ રહેશે

મોરબીના સનાળા રોડ ઉપર આવેલ માર્કેટ યાર્ડમાં આગામી તારીખ ૨૫ ના રોજ હરાજીની કામગીરી બંધ રહેશે તે અંગેની જાણ માર્કેટ યાર્ડના સત્તાધીશો દ્વારા એજન્ટો, વેપારીઓ અને ખેડૂતોને કરી દેવામાં આવી છે

આગામી તારીખ ૨૫ ફેબ્રુઆરીના રોજ શહેરના સનાળા રોડ ઉપર આવેલ માર્કેટ યાર્ડના શેડમાં રાજ્ય કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો યોજાવાનો છે જેમાં ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સહિતના આગેવાનો હાજર રહેવાના છે અને ગરીબ કલ્યાણ મેળાની કામગીરી ત્યાં થવાની હોવાના કારણે મોરબી માર્કેટ યાર્ડના સત્તાધીશો દ્વારા માર્કેટ યાર્ડના એજન્ટો, વેપારીઓ અને ખેડૂતોને તારીખ ૨૫ ના રોજ માર્કેટ યાર્ડમાં હરાજીની કામગીરી બંધ રાખવામાં આવશે તેની જાણ કરી દેવામાં આવે છે






Latest News