મોરબી રોટરી ક્લબ દ્વારા જીલ્લા ક્ષય કેન્દ્ર ખાતે ટીબીના દર્દીઓને પોષણ કીટનું વિતરણ કરાયું મોરબી નજીક ડબલ સવારી બાઇકને હડફેટે લઈને બે યુવાનનું મોત નિપજાવનાર અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધાયો મોરબીના વનાળીયા ગામે સીમમાંથી બે ઇલેક્ટ્રીક મોટર-કેબલ વાયરની ચોરી મોરબી નજીક હોટલ પાસે જાહેરમાં જુગાર રમતા 5 શખ્સ પકડાયા મોરબીમાં દુષ્કર્મ, દારૂ કેસમાં ફરાર આરોપીઓ તથા ચોરીના ગુનામાં આરોપી પકડાયા, દારૂમાં સંડોવાયેલ એકને હદપાર કરાયો મોરબીના શનાળા અને બહાદુરગઢ ગામે મારામારી : નવ ઇજાગ્રસ્તો સારવારમાં મોરબીમાં બે માજી મંત્રીની હાજરીમાં જિલ્લા ભાજપના પ્રમુખના હસ્તે શહેર ભાજપ કાર્યાલયનું કરાયું ઉદ્ઘાટન મોરબી જિલ્લામાં ખરીફ સિઝન ૨૦૨૬ માટે એગ્રીસ્ટેક ડિજિટલ ક્રોપ સર્વેની કામગીરીમાં જોડાવા અંગે
Breaking news
Morbi Today

મોરબીની નીલકંઠ સ્કુલે વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણી કરવામાં આવી


SHARE







મોરબીની નીલકંઠ સ્કુલે "વિશ્વ માતૃભાષા દિવસ"ની ઉજવણી કરવામાં આવી

મોરબીના રવાપર રોડ ઉપર આવેલ નીલકંઠ સ્કુલે "વિશ્વ માતૃભાષા દિવસ"ની ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે ધો.૬થી ૮ નાં વિદ્યાર્થીઓને માતૃભાષાનું મહત્વ સમજાવીમાતૃભાષા દ્વારા કલ્પના શક્તિનો વિકાસ કઈ રીતે કરી શકાય તે સમજાવવામાં આવ્યું હતુ. તેમજ રાષ્ટ્રભાષા (હિન્દી) અને વિશ્વભાષા (ઇંગ્લિશ)નું મહત્વ પણ સમજાવવામાં આવ્યું હતુ. અને વિદ્યાર્થીઓમાં "Spontaneous Speech" દ્વારા Speaking Skill વિકસાવવા માટે જુદાજુદા વિષયો ઉપર માહિતી પણ આપવામાં આવી હતી તેમજ વિદ્યાર્થીઓએ પણ પોતાની આગવી શૈલીમાં જુદાજુદા વિષયો ઉપર વક્તવ્યો રજુ કર્યા હતા.






Latest News