મોરબી શહેરમાં આવેલ જીલ્લા પંચાયત હસ્તકની પ્રથામિક શાળાઓ મહાપાલીકા હસ્તક લેવા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખની માંગ મોરબી જુના અમરાપર શાળામાં વિધાર્થીઓને સરગવાના વૃક્ષો આપી શાળા પ્રવેશ આપ્યો મોરબીના પીપળી ગામે બે કલાકમાં 155 વૃક્ષોનું રોપણ કરાયું મોરબીમાં પીજીવીસીએલ દ્વારા સલામતી સપ્તાહની ઉજવણી કરાશે માળિયા (મી)માં ધો. ૯ ના વિદ્યાર્થીઓના પ્રવેશ પ્રશ્ન બાબતે પાલિકા પ્રમુખની રજૂઆત મોરબીના મહેન્દ્રનગર ફ્લાયઓવર બ્રિજની કામગીરીની મુલાકાત લેતા કલેક્ટર સ્વપ્નિલ ખરે જો 48 કલાકમાં મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનનો નિર્ણય ન આવે તો આંદરણા ગ્રામ પંચાયતની બોડી મૂકશે સામૂહિક રાજીનામુ ચોમાસુ ખેંચાતા ખેડૂતો ચિંતાતુર: હળવદના બ્રાહ્મણી 2 ડેમમાંથી સિંચાઈનું પાણી આપવા માટે 7 ગામના ખેડૂતોની માંગ
Breaking news
Morbi Today

મોરબીમાં મહેન્દ્ર ચોકડી પાસે અજાણ્યા બાઈક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત


SHARE









મોરબીમાં મહેન્દ્ર ચોકડી પાસે અજાણ્યા બાઈક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત

મોરબીની મહેન્દ્રનગર ચોકડી પાસે ગત તારીખ 14/2ના અજાણ્યા બાઈકના ચાલકે રોડક્રોસ કરતા વૃધ્ધને હડફેટે લેતા તેમને સારવાર અર્થ પ્રથમ મોરબી ખાનગી હોસ્પિટલ બાદ વધુ સારવાર અંગે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.સારવાર દરમ્યાન તેમનું મોત નિપજયું હતું.

આ અંગેની મળતી માહિતી મુજબ મોરબીમાં રહેતા મગનભાઈ નરસીભાઈ સંઘાણી (ઉ.વ.69) નામના વૃદ્ધ ગત તારીખ 14/2ના મહેન્દ્રનગર ચોકડી પાસે રોડક્રોસ કરતા હતા તે વખતે પુરપાટ ઝડપે આવતા અજાણ્યા બાઈકના ચાલકે મગનભાઈ નરસીભાઈ સંઘાણીને હડફેટે લેતા તેમને ગંભીર ઈજા થતા સારવાર અર્થ પ્રથમ મોરબી ખાનગી હોસ્પિટલ બાદ વધુ સારવાર અંગે રાજકોટ ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, ત્યારે તેનું સારવાર દરમ્યાન મોત નિપજયું હતું. મોરબી બી ડિવિઝન પોલીસ દ્વારા અજાણ્યા બાઈક ચાલક વિરૂદ્ધ ગૂનો નોધી તપાસ હાથ ધરી હતી.






Latest News