મોરબી શહેરમાં આવેલ જીલ્લા પંચાયત હસ્તકની પ્રથામિક શાળાઓ મહાપાલીકા હસ્તક લેવા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખની માંગ મોરબી જુના અમરાપર શાળામાં વિધાર્થીઓને સરગવાના વૃક્ષો આપી શાળા પ્રવેશ આપ્યો મોરબીના પીપળી ગામે બે કલાકમાં 155 વૃક્ષોનું રોપણ કરાયું મોરબીમાં પીજીવીસીએલ દ્વારા સલામતી સપ્તાહની ઉજવણી કરાશે માળિયા (મી)માં ધો. ૯ ના વિદ્યાર્થીઓના પ્રવેશ પ્રશ્ન બાબતે પાલિકા પ્રમુખની રજૂઆત મોરબીના મહેન્દ્રનગર ફ્લાયઓવર બ્રિજની કામગીરીની મુલાકાત લેતા કલેક્ટર સ્વપ્નિલ ખરે જો 48 કલાકમાં મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનનો નિર્ણય ન આવે તો આંદરણા ગ્રામ પંચાયતની બોડી મૂકશે સામૂહિક રાજીનામુ ચોમાસુ ખેંચાતા ખેડૂતો ચિંતાતુર: હળવદના બ્રાહ્મણી 2 ડેમમાંથી સિંચાઈનું પાણી આપવા માટે 7 ગામના ખેડૂતોની માંગ
Breaking news
Morbi Today

મોરબીના જુના ઘુંટુ રોડ ઉપરથી સગીરાને ભગાડી જનાર આરોપી ઝડપાયો


SHARE









મોરબીના જુના ઘુંટુ રોડ ઉપરથી સગીરાને ભગાડી જનાર આરોપી ઝડપાયો

મોરબીના જુના ઘુંટુ રોડ ઉપર આવેલ સીરામીકમાથી ત્રણેક માસ પહેલા સગીરવયની બાળાનુ અપહરણ કરવામાં આવ્યું હતું જેની ફરિયાદ નોંધાઈ હતી અને આરોપી દેવભૂમિ જિલ્લામાં હોવાની એલસીબીના એએસઆઇ સંજયભાઇ પટેલ અને રજનીકાંત કૈલાને બાતમી મળી હતી જેના આધારે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખા તાલુકાના સમલાસર ગામે ભરતભાઇ કરમણભાઇ રાતડીયાની વાડીમાં તપાસ કરવામાં આવી હતી ત્યારે વાડીમાંથી રાહુલ ઉર્ફે જયદિપ રમેશભાઇ ચૌહાણ રહે. ઇન્દ્રાણ ડોશીયોના મૂળ વાડા તાલુકો બાયડ જીલ્લો અરવલ્લી વાળો મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે આરોપીને ઝડપી લીધો હતો અને ભોગ બનનાર બાળાને હસ્તગત કરી હતી અને આગળની કાર્યવાહી અર્થે મોરબી સીટી બી ડિવિઝન પોલીસને સોપવામાં આવેલ છે






Latest News