મોરબીમાં દુષ્કર્મ, દારૂ કેસમાં ફરાર આરોપીઓ તથા ચોરીના ગુનામાં આરોપી પકડાયા, દારૂમાં સંડોવાયેલ એકને હદપાર કરાયો મોરબીના શનાળા અને બહાદુરગઢ ગામે મારામારી : નવ ઇજાગ્રસ્તો સારવારમાં મોરબીમાં બે માજી મંત્રીની હાજરીમાં જિલ્લા ભાજપના પ્રમુખના હસ્તે શહેર ભાજપ કાર્યાલયનું કરાયું ઉદ્ઘાટન મોરબી જિલ્લામાં ખરીફ સિઝન ૨૦૨૬ માટે એગ્રીસ્ટેક ડિજિટલ ક્રોપ સર્વેની કામગીરીમાં જોડાવા અંગે બિનઅધિકૃત ખનન: વાંકાનેરના વીડી-જાંબુડીયા ભેટ ચોકડી વિસ્તારમાંથી ૪૦ લાખનું એક્ષકેવેટર મશીન સીઝ કરાયુ મોરબી મહાનગરપાલિકની સંકલન સમિતિની બેઠક ૨૧ ઓગસ્ટએ યોજાશે મોરબીમાં રૂપિયા બાબતે ઝઘડો કરીને માથામાં હથોડા મારીને પત્નીની હત્યા કરનારા પતિની ધરપકડ મોરબીમાં ખાખરાવાળી મેલડી માતાજીના મંદિર નજીકથી જાહેરમાં જુગાર રમતા 9 શખ્સો 1.34 લાખની રોકડ સાથે ઝડપાયા
Breaking news
Morbi Today

મોરબીના જયસુખભાઇ પટેલ અને વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના ટ્રસ્ટીએ સીએમની શુભેચ્છા મુલાકાત કરી


SHARE







મોરબીના જયસુખભાઇ પટેલ અને વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના ટ્રસ્ટીએ સીએમની શુભેચ્છા મુલાકાત કરી

વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન- અમદાવાદ તરફથી સી.એમ. હાઉસ ખાતે "આભાર" વ્યક્ત કરવા માટે સંસ્થાના આગેવાનો અને ટ્રસ્ટીઓએ શુભેચ્છા મુલાકાત લીધી હતી અને ટ્રસ્ટીઓ આર.પી.પટેલ, દીપકભાઈ પટેલ, કાંતિભાઈ પટેલ (રામ), વાડીલાલ પટેલ, ડી.એન. ગોલ, રૂપેશભાઈ પટેલ સાથે અજંતા ઓરેવા ગ્રુપના સુપ્રીમો જયસુખભાઇ પટેલ પણ ઉપસ્થિત રહેલ હતા. અને ભુપેન્દ્રભાઈ પટેલ (મુખ્યમંત્રી) તરફથી વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન તરફથી ૧૦૦ એકર લેન્ડમાં૧૦૦૦ કરોડના ખર્ચે વિશ્વનું સૌથી ઊંચું ઉમિયા માતાજીનું મંદિર અમદાવાદ ખાતે નિર્માણ થાય છે તેમાં પણ યોગ્ય સાથ સહકાર આપવાનું કહેલ છે. આ પ્રસંગે જયસુખભાઇ પટેલ તરફથી મુખ્યમંત્રીનું સાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું.
 






Latest News