મોરબીના મહેન્દ્રનગર ગામે ઉછીના 5000 રૂપિયા આપવાની ના કહેતા યુવાનને મોઢા ઉપર માર મારીને જડબામાં ફેક્ચર કરી નાખ્યું મોરબી નજીક કારખાનાની લેબર કોલોનીમાં માચીસ બાબતે થયેલ જપાજપીમાં ધક્કો લાગતા ઉંચાઈ ઉપરથી નીચે પટકાતા યુવાનનું મોત ટંકારાના ગોકુલનગરમાં ફટાકડા દૂર ફોડવાનું કહેવા બાબતે પાઇપ, ધારીયા અને કુહાડી સાથે કાકા-ભત્રીજા ઉપર હુમલો: 6 શખ્સો સામે ફરિયાદ અંધશ્રદ્ધા દુર કરવાનો પ્રયાસ: મોરબીમાં આવેલ માધાપર વાડી સોનપુરી સ્મશાન ખાતે કાળી ચૌદસની રાતે ભજીયા પાર્ટી યોજાઇ ટંકારના હીરાપર ગામે કુવામાં પડી ગયેલા તરુણને ફાયરની ટીમે બચાવ્યો માળીયા (મી)ના કુંભારીયા ગામે ગેરકાયદેસર પવનચક્કી માટે 36 અરજીઓ કરવા છતાં કોઈ કાર્યવાહી ન થતાં તાળાબંધીની ચીમકી ભુજના ખાવડા ગામે કોલી સમાજના લોકો સાથે સાંસદ વિનોદભાઈ ચાવડાએ કરી દિવાળીની ઉજવણી મોરબી જીલ્લામાં નીલગાયાના શિકારના ગુનામાં પકડાયેલ આરોપી જેલ હવાલે, ત્રણ આરોપીને પકડવા તજવીજ શરૂ
Breaking news
Morbi Today

મોરબીના વાવડી રોડે સૂકુંન હોસ્પિટલમાં સર્વે રોગ નિદાન કેમ્પ હાજીપીર સેવા સમિતિ દ્વારા યોજાયો


SHARE





















મોરબીના વાવડી રોડે સૂકુંન હોસ્પિટલમાં સર્વે રોગ નિદાન કેમ્પ હાજીપીર સેવા સમિતિ દ્વારા યોજાયો

મોરબી શહેરમાં છેલ્લા ઘણાં સમયથી વિવિધ સેવાકીય પ્રવૃતિ કરતી સંસ્થા હાજીપીર સેવા સમિતિ દ્વારા કચ્છના શહેનશાહ હાજીપીરના ઉર્સ મુબારક નિમિત્તે પદયાત્રીઓ માટે વિવિધ સેવાકીય કામો કરવામાં આવે છે અને છેલ્લા છ વર્ષથી વાવડી રોડ ખાતે સૂકુંન હોસ્પિટલ ખાતે નોર્મલ ફીથી હોસ્પિટલ ચલાવે છે અને કોરોના કાળમા પણ ફ્રી દવાઓ આપેલ હતી ત્યાં આ વર્ષે છઠો સર્વરોગ નિદાન કેમ્પ રાખવામા આવ્યો હતો જેમાં ડૉ. ગાયત્રી ભીમાણી, ડૉ. સંજય પટેલ, ડૉ. ચિરાગ આદ્રોજા, ડૉ.ચાંદની આદ્રોજા, ડૉ.તૂપ્તી પેથાપરા, ડૉ.યોગેશ પેથાપરા, રવીભાઇ મકવાણા, કોશરબેન અને વીનટાબેન વિગેરેએ સેવા આપી હતી આ કેમ્પમા મુખ્ય મહેમાન તરીકે મોરબી પાલીકાના ચેરમેન આશીફભાઇ રહીમભાઈ ગાલબ, પાલીકાની બાંધકામ સમિતિના ચેરમેન દેવાભાઇ પરબતભાઇ અવાડીયા, બચુભાઇ ચાનીયા, સૈયદ  ફારૂકબાપુ, સૈયદ આરીફબાપુ, સૈયદ હનીફબાપુ, સૈયદ આલમીયાબાપુ, સૈયદ અબડાશા બાપુ તેમજ વિવિધ સમાજના આગેવાનો હાજર રહ્યા હતા અને આ કામગીરીને બીરદાવી હતી આ કેમ્પનો લાભ 450 થી વધુ દર્દીઓ દ્વારા લેવાં આવ્યો હતો અને કેમ્પને સફળ બનાવવા માટે સુકુન હોસ્પિટલ પ્રમુખ હાજી અબ્દુલભાઈ હાસમભાઈ મો, ઉપપ્રમુખ ઈબ્રાહીમભાઈ લંજા, નુરમામદભાઇ મુસાભાઈ દલવાણી તથા ટ્રસ્ટીઓએ તેમજ સબીરહાજી  અબદુલભાઇ મોડ, સિદ્દીક ભાઈ આદમભાઇ  મોડ, સાહીદ ઇબ્રાહીમભાઇ મોડ, શબીરભાઇ હબીબભાઇ જાફરાણી, આરીફ આદમભાઇ મોડ, ઇમરાન આદમભાઈ મોડ, સોકતભાઇ વલીભાઈ બાભણીયા, અનીશ શબીરભાઇ મોડ, તોફીક ઈબ્રાહીમભાઈ લંજા વિગેરેએ સેવા આપી હતી










Latest News