મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો મોરબી આઇટીઆઇની મંત્રી કાંતિભાઈ અમૃતિયાએ વિશેષ મુલાકાત લીધી મોરબી જિલ્લામાં આગામી રવિ, સોમ અને મંગળવારે રાષ્ટ્રીય પોલિયો ઝુંબેશ અંતર્ગત ૧.૨૧ લાખથી વધુ બાળકો પીવડાવાશે પોલિયોના ટીપાં
Breaking news
Morbi Today

મોરબીના નવયુગ ગ્રુપ ઓફ એજયુકેશનમાં વિદ્યાર્થીઓએ આપી પશ્ચિમ સંસ્કૃતિને તિલાંજલી


SHARE











મોરબીના નવયુગ ગ્રુપ ઓફ એજયુકેશનમાં વિદ્યાર્થીઓએ આપી પશ્ચિમ સંસ્કૃતિને તિલાંજલી

મોરબીના નવયુગ ગ્રુપ ઓફ એજયુકેશનમાં ધો. 11 કોમર્સ, બીકોમ, એલએલબી અને બીએડ કોલેજના વિદ્યાર્થીઓએ દ્વારા ભારતીય સંસ્કૃતિ પ્રમાણે માતા-પિતાનું પૂજા તેમજ તેનું જીવનમાં સ્થાન વિષય ઉપર સ્પીચ આપી હતી. તેમજ વિડિયો ક્લિપ પણ તેઓએ તૈયાર કરી હતી સાથે સાથે દરેક વિદ્યાર્થી સમુહમાં સંસ્કૃતિનું જતન કરતા પ્રેરણાદાયક ગ્રંથો રામાયણ, ભગવદ્ ગીતા જેવા પુસ્તકોનું વાંચન કર્યુ હતું. અને સમગ્ર કાર્યક્રમની ઉજવણી નવયુગ ગ્રુપ ઓફ એજયુકેશનના પ્રમુખ પી.ડી.કાંજીયા તેમજ મેનેજીંગ ટ્રસ્ટી બળદેવભાઈ સરસાવાડિયાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં દરેક વિભાગીય વડા તેમજ તમામ વિદ્યાર્થીઓએ સમગ્ર કાર્યક્રમ સફળ બનાવ્યો હતો.






Latest News