મોરબીમાં દુષ્કર્મ, દારૂ કેસમાં ફરાર આરોપીઓ તથા ચોરીના ગુનામાં આરોપી પકડાયા, દારૂમાં સંડોવાયેલ એકને હદપાર કરાયો મોરબીના શનાળા અને બહાદુરગઢ ગામે મારામારી : નવ ઇજાગ્રસ્તો સારવારમાં મોરબીમાં બે માજી મંત્રીની હાજરીમાં જિલ્લા ભાજપના પ્રમુખના હસ્તે શહેર ભાજપ કાર્યાલયનું કરાયું ઉદ્ઘાટન મોરબી જિલ્લામાં ખરીફ સિઝન ૨૦૨૬ માટે એગ્રીસ્ટેક ડિજિટલ ક્રોપ સર્વેની કામગીરીમાં જોડાવા અંગે બિનઅધિકૃત ખનન: વાંકાનેરના વીડી-જાંબુડીયા ભેટ ચોકડી વિસ્તારમાંથી ૪૦ લાખનું એક્ષકેવેટર મશીન સીઝ કરાયુ મોરબી મહાનગરપાલિકની સંકલન સમિતિની બેઠક ૨૧ ઓગસ્ટએ યોજાશે મોરબીમાં રૂપિયા બાબતે ઝઘડો કરીને માથામાં હથોડા મારીને પત્નીની હત્યા કરનારા પતિની ધરપકડ મોરબીમાં ખાખરાવાળી મેલડી માતાજીના મંદિર નજીકથી જાહેરમાં જુગાર રમતા 9 શખ્સો 1.34 લાખની રોકડ સાથે ઝડપાયા
Breaking news
Morbi Today

મોરબીમાં રાષ્ટ્રીય દીનદયાળ સેવા સંઘ દ્રારા પુલવામા હુમલામાં શહીદ થયેલા જવાનોને શ્રધ્ધાંજલી અપાઇ


SHARE







મોરબીમાં રાષ્ટ્રીય દીનદયાળ સેવા સંઘ દ્રારા પુલવામા હુમલામાં શહીદ થયેલા જવાનોને શ્રધ્ધાંજલી અપાઇ

મોરબીના ઉમા હોલ ખાતે રાષ્ટ્રીય દીનદયાળ સેવા સંઘ તરફથી પુલવામામાં થયેલા હુમલામાં શહીદ થયેલા જવાનોને શ્રધ્ધાંજલી આપીને પક્ષીઓ માટે ચણ પાણીના સ્ટેન્ડનું વીતરણ કરવામાં આવ્યુ હતું અને સાથે સુવાણૅ પ્રાશન ટીપાંના કેમ્પનુ આયોજન પણ કરવામાં આવ્યુ હતું.તેમા રાષ્ટ્રીય દીનદયાળ સેવા સંઘના રાષ્ટ્રીય સચિવ હીરેનભાઈ પટેલ તથા ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ ધમિર્ષ્ઠાબેન વ્યાસ, ગુજરાત કન્વીનર બીંદીયાબેન રામાવત, મોરબી જિલ્લા પ્રમુખ ભરતભાઈ કૈલા, જિલ્લા ઉપાધ્યક્ષ જીનેશભાઈ શાહ, મોરબી જિલ્લા મહીલા મોરચાના પ્રમુખ જાગૃતિબેન પરમાર, મોરબી જિલ્લા કન્વીનર લતાબેન પનારા તેમજ આરતીબેન, મોનાબેન, ભુમીબેન, આરતીબેન ચાવડા, રેખાબેન, કાજલબેન, નરેશભાઈ, મહેન્દ્રભાઈ, અમરભાઈ સહિતના હોદેદારો હાજર રહ્યા હતા.






Latest News