મોરબીના શનાળા અને બહાદુરગઢ ગામે મારામારી : નવ ઇજાગ્રસ્તો સારવારમાં મોરબીમાં બે માજી મંત્રીની હાજરીમાં જિલ્લા ભાજપના પ્રમુખના હસ્તે શહેર ભાજપ કાર્યાલયનું કરાયું ઉદ્ઘાટન મોરબી જિલ્લામાં ખરીફ સિઝન ૨૦૨૬ માટે એગ્રીસ્ટેક ડિજિટલ ક્રોપ સર્વેની કામગીરીમાં જોડાવા અંગે બિનઅધિકૃત ખનન: વાંકાનેરના વીડી-જાંબુડીયા ભેટ ચોકડી વિસ્તારમાંથી ૪૦ લાખનું એક્ષકેવેટર મશીન સીઝ કરાયુ મોરબી મહાનગરપાલિકની સંકલન સમિતિની બેઠક ૨૧ ઓગસ્ટએ યોજાશે મોરબીમાં રૂપિયા બાબતે ઝઘડો કરીને માથામાં હથોડા મારીને પત્નીની હત્યા કરનારા પતિની ધરપકડ મોરબીમાં ખાખરાવાળી મેલડી માતાજીના મંદિર નજીકથી જાહેરમાં જુગાર રમતા 9 શખ્સો 1.34 લાખની રોકડ સાથે ઝડપાયા મોરબી રવિરાજ ચોકડી પાસે ડબલ સવારી બાઇકને અજાણ્યા વાહન ચાલકે હેડફેટે લેતા બે યુવાનોના મોત
Breaking news
Morbi Today

મોરબી લાયન્સ કલબ અને ક્રિષ્ના સ્કૂલ દ્વારા ટીચર ટ્રેનીંગ કાર્યક્રમ યોજાયો


SHARE







મોરબી લાયન્સ કલબ અને ક્રિષ્ના સ્કૂલ દ્વારા ટીચર ટ્રેનીંગ કાર્યક્રમ યોજાયો

વિદ્યાર્થીઓ અને વાલીઓના અનેક પ્રશ્નોનોને વાચા આપવાટીચરને બેસ્ટમાંથી વધુ બેસ્ટ બનાવવા, ભારતના ભવિષ્યનુ વધૂ સારુ ઘડતર કરવા અને શિક્ષણની દુનિયામાં કઈંક નવુ કરવાના હેતુથી લાયન્સ કલબ ઓફ મોરબી સિટી અને ક્રિષ્ના સ્કૂલ દ્વારા બે દિવસીય ટીચર ટ્રેનિંગ વર્કશોપનુ આયોજન કરવામાં આવ્યું હતું અને ત્યારે લાયન્સ ક્લબના પ્રમુખ ત્રિભોવનભાઈ ફુલતરીયારીજીયન ચેરપરસન રમેશભાઈ રૂપાલાઝોન ચેરપર્શન તુષારભાઈ દફતરીસેક્રેટરી કેશુભાઈ દેત્રોજાડીઇઓ બી.એમ. સોલંકીસેલ્ફ ફાઇનાન્સ સ્કૂલ અશોસિયેશનના પ્રમુખ મનોજભાઈ ઓગણજાક્રિષ્ના સ્કુલ પ્રમુખ ભરતભાઈ બોપલિયસ્કૂલના ટ્રસ્ટી હર્ષદભાઈ ઓડિયા વગેરે હાજર રહ્યા હતા અને યોગેશભાઈ પોટા દ્વારા ટીચર ટ્રેનિંગ વર્કશોપમાં જોડાયેલ ૩૭ જેટલા શિક્ષકોને ટ્રેનિંગ આપવામાં આવી હતી આ તકે સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલ અશોસિયેશનના મનોજભાઈ ઓગણજાએ જણાવેલ કે, શિક્ષકોએ સમાજમાં નિષ્ઠાથી ફરજ બજાવીને રાષ્ટ્ર નિર્માણમાં પોતાનું યોગદાન આપવુ જોઇએ. આ કાર્યક્રમનું સમગ્ર સંચાલન ક્રિષ્ના સ્કૂલના આચાર્ય મનીષભાઈ ચારોલાએ કર્યું હતુ.






Latest News