વાંકાનેરની રાણેકપર શાળામાં રાષ્ટ્રીય પોષણ માહની ઉજવણી કરાઈ મોરબી મનપામાં કતલખાના-નોનવેજની લારીઓ બંધ કરાવવાની માંગ સાથે હિંદુ સંગઠનના આગેવાનોના ધરણા-ધૂન: આંદોલનનું એલાન મોરબીના નવલખી પોર્ટ પર કેપ્ટન અરવિંદ મિશ્રાએ પદભાર સંભાળ્યો હે સાહેબ કલેક્ટર કેવી રીતે બનાઈ ?: મોરબીમાં કોફી વિથ કલેક્ટરના કાર્યક્રમમાં બાળકોએ કર્યો કલેક્ટરને પ્રશ્નો નમો સેવા ગાથા: વાંકાનેરમાં માર્કેટ ચોક કા રાજા ગણપતિ ઉત્સવમાં યોજાયેલ નાટકમાં ધારાસભ્ય જીતુભાઈ સોમાણી હાજર રહ્યા મોરબી જિલ્લા સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા વડીલો અને વડીલ દંપતીનો સન્માન સમારોહ યોજાયો મોરબીના લજાઇ ગામે છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ યુવાનનું મોત, પીપળીયા ચોકડી પાસે ટ્રકે ડબલ સવારી બાઇક ઉડાવ્યું મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા ગેસનો ભાવ 4 માહિનામાં બમણો થઈ ગયો !, એક્સપોર્ટમાં 65 અને લોકલ માર્કેટમાં 20 ટકાનો ઘટાડો
Breaking news
Morbi Today

મોરબીની વિનય ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે ટીચર ટ્રેનીંગ કાર્યક્રમ યોજાયો


SHARE







મોરબીની વિનય ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે ટીચર ટ્રેનીંગ કાર્યક્રમ યોજાયો

લાયન્સ ક્લબ ઓફ મોરબી-નઝરબાગ દ્વારા ડિસ્ટ્રિક્ટ વિનય ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે ટીચર ટ્રેનીંગ કાર્યક્રમ રાખવામા આવ્યો હતો આ તકે અમરેલીથી ખાસ ડિસ્ટ્રિક્ટ ગવર્નર વસંતભાઈ મોવલિયા, એમ.એમ. પટેલપરેશ કાનપરીયા હાજર રહ્યા હતા. ત્યારે ઝોન ચેરમેન તુષાર દફતરી પ્રમુખ ડો પ્રેયશ પંડ્યાક્લબ મેમ્બર ધર્મેન્દ્ર પટેલભાણજીભાઇ આદ્રોજાપ્રદીપભાઈ ભુવાધીરુભાઈ આદ્રોજા તેમજ ડૉ.રવિન્દ્ર ભટ્ટ સહિતનાઓએ હાજરી આપી હતી. અને લાયન્સ ઇન્ટરનેશનલ દ્વારા LIONS QUEST નામનો પ્રોગ્રામ ચાલે છે. જેમાં ૩૦ શિક્ષકોને બે દિવસની તાલીમ ઇન્ટરનેશનલ ટ્રેનર યોગેશભાઈ પોટા દ્વારા આપવામાં આવેલી છે.




Latest News