વાંકાનેરમાં સ્માર્ટ પુસ્તકાલય બનાવવા માટે મામલતદારને કરાઇ રજૂઆત
મોરબી શહેરમાંથી 8 દિવસમાં 29 ઢોર પકડવામાં આવ્યા
SHARE
મોરબી શહેરમાંથી 8 દિવસમાં 29 ઢોર પકડવામાં આવ્યા
મોરબી મહાપાલિકાની એએનસીડી શાખા દ્વારા છેલ્લા અઠવાડીયામાં 29 ઢોરને પકડવામાં આવેલ છે અને ત્યાર સુધીમાં કુલ મળીને 3,735 રખડતા પશુઓને પકડવામાં આવેલ છે. અને તેને જિલ્લાની જુદીજુદી ગૌશાળા, નંદીઘર તથા પાંજરાપોળમાં મૂકવામાં આવેલ છે. હાલમાં મોરબીના નંદીઘરમાથી 600 થી વધુ પશુઓને જુદી-જુદી ગૌશાળા તથા પાંજરાપોળ ખાતે મોકલવામાં આવેલ છે. આબે શહેરમાં 306 પશુ માલિકોને લાયસન્સ આપવામાં આવેલ છે. તદુપરાંત 33 લોકોને ઘાસ વેચાણ માટેની પરમિટ આપેલ છે.