હું તને જોઈ લઈશ કહીને વાંકાનેર સિવિલમાં ડોક્ટરને થપાટ મરનારા નગરપાલિકાના પૂર્વ પ્રમુખના દીકરા સહિતના બે સામે ગુનો નોંધાયો મોરબી RTO દ્વારા સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત વિવિધ તાલુકાઓમાં માર્ગ સલામતી જાગૃતિ કાર્યક્રમો યોજાયા મોરબીના કલેક્ટર સ્વપ્નિલ ખરેએ હરબટીયાળી ગામે SMAM યોજનાના લાભાર્થીઓ અને ફાર્મની લીધી રૂબરૂ મુલાકાત મોરબીના કલેકટરે જબલપુર ખાતે બાયો ઈનપુટ રિસોર્સ સેન્ટરની લીધી મુલાકાત નમો સેવા ગાથા: મોરબીના નાગડાવાસ, પાનેલી અને લીલાપર રોડ ખાતે શેરી નાટકો યોજાયા મોરબીના જેતપર ગામના ખેડૂતોનું શુક્રવારે ધરાર એમઆરસી કમિટી મુદે મહિલા-બાળકો સાથે કલેક્ટર કચેરીમાં હલ્લાબોલ મોરબીમાં કામ દરમ્યાન ઉંચાઇએથી પડી ગયેલા યુવાનનું સારવાર દરમ્યાન મોત મોરબીમાં નજીક આરટીઓના અધિકારી ટ્રકને રોકતા ડ્રાઇવરે પાઇપ વડે હુમલો કરીને ગાર્ડનું માથું ફાડી નાખ્યું
Breaking news
Morbi Today

હળવદના ફ્રેન્ડ્સ યુવા સેવા ગ્રુપે હરીકૃષ્ણધામના સહયોગથી અણકોટના ૪૫૦ બોક્સનું વિતરણ કર્યુ


SHARE









હળવદના ફ્રેન્ડ્સ યુવા સેવા ગ્રુપે હરીકૃષ્ણધામના સહયોગથી અણકોટના ૪૫૦ બોક્સનું વિતરણ કર્યુ

ફ્રેન્ડ્સ યુવા સેવા ગ્રુપ હળવદ દ્વારા દાતા હરીકૃષ્ણધામ રણજીતગઢના સહયોગથી હળવદના અલગ અલગ વિસ્તાર જેમ કે શિશુમંગિર, બાલ મંદિરની દિકરીઓ, જીઆઇડીસી વિસ્તાર, વિનુબા ગ્રાઉન્ડ તળાવકાંઠા પાસે, વિકલાંગ સ્કુલ અને બીજા અનેક અલગ અલગ સ્થળો ઉપર શ્રી હરિકૃષ્ણધામ રણજીતગઢ દ્વારા મહાપ્રસાદનો અણકોટના ૪૫૦ બોક્સનું વિતરણ કરવામાં આવ્યું હતું.આ પ્રોજેકટ બાળકો ખુશ થાય તે આશયથી અને તેમના પરિવારો સુધી પ્રસાદ પહોચેએ આશયથી કરવામાં આવ્યો હતો.




Latest News