સૌરાષ્ટ્રને અલગ રાજયનો દરજ્જો આપવા મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળની માંગ મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેએ બી ડિવિઝન પોલીસ સ્ટેશનની મુલાકાત લઈ કાયદો-વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કરી મોરબી જિલ્લાના સફાઈ કામદારોને ‘ડૉ. આંબેડકર આવાસ યોજના’ હેઠળ ઘરઆંગણે પાકા મકાન માટે રૂ. ૧.૭૦ લાખની સહાયનો લાભ લેવા અનુરોધ જમીન અમારા ગામની નથી કોઈના બાપની: મોરબીના જેતપર ગામે ખાનગી વીજ કંપનીના વીજ પોલના વળતર મામલે ખેડૂતો ના આજથી આમરણાંત ઉપવાસ શરૂ મોરબીના જેતપર ગામ નજીક અજાણ્યા છ જેટલા શખ્સોએ પેટ્રોલ છાંટીને હિટાચી મશીન સળગાવી દીધું: 14 લાખનું નુકસાન મોરબીમાં પતિ-પત્નીના ઝગડામાં વચ્ચે પડેલ દિકરીના માથામાં પિતાએ લાકડાની પટ્ટી મારતા ચાર ટાંક આવ્યા હળવદમાં ભલગામડા નજીક વાડીએથી તમંચા ઝડપાયો, આરોપીની શોધખોળ મોરબીના રવાપર અને વાંકાનેરના વીડી જાંબુડીયા ગામે જુગારની જુદીજુદી બે રેડ: કુલ 12 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

મોરબીમાં બોલેરો પાછળથી અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં ઇવી કારમાં નુકશાન


SHARE











મોરબીમાં બોલેરો પાછળથી અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં ઇવી કારમાં નુકશાન

મોરબીના સનાળા રોડ ઉપર જીઆઇડીસીના નાકા પાસેથી યુવાન ઈલેક્ટ્રીક કાર લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે પાછળના ભાગમાં આવેલ બોલેરો ગાડીના ચાલકે વાહન અથડાવ્યું હતું જેથી કારના બમ્પર અને ડેકીમાં નુકસાન થયું છે માટે યુવાન દ્વારા મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવી શરૂ કરેલ છે

રાજકોટના રતનપર ગામે અયોધ્યા સોસાયટીમાં રહેતા દિવ્યરાજસિંહ પ્રકાશસિંહ ચુડાસમા (25)એ હાલમાં મહેન્દ્રા બોલેરો મેક્સી ગાડી નંબર જીજે 3 ડીઆઈ 1649 ના ચાલક અજરૂદ્દીન ગફારભાઈ જુણાચ રહે. નંદનવન સોસાયટી ભગવતી પરા રાજકોટ વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેમણે જણાવ્યું છે કે મોરબીના સનાળા રોડ પર આવેલ જીઆઇડીસીના નાકા નજીક બોલેરો ગાડીના ચાલકે પોતાનું વાહન બેફિકરાયથી ચલાવીને ફરિયાદીની XUV 9E ઇલેક્ટ્રીક ડેમો કાર ટ્રેડ સર્ટીફીકેટ નં- જીજે 36 સી 0033 ટીસી ને પાછળથી ટક્કર મારી હતી જેથી કરીને ફરિયાદીની કારમાં પાછળની બાજુએ બમ્પર અને ડેકીમાં નુકસાન થયું હોય હાલમાં યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવી શરૂ કરેલ છે






Latest News