મોરબીના નવા ફડસર ગામે માલિકીની જગ્યામાં કરેલ કચરાના ઢગલા ઉપાડવાનું કહેતા વૃદ્ધ ઉપર બે શખ્સોએ કર્યો કુહાડી અને ધોકા વડે હુમલો હળવદના સાપકડા ગામે વાડીના શેઢે ઉભા કરેલા થાંભલા કાઢી નાખતા શખ્સને સમજાવવા ગયેલ આધેડને માથામાં ધોકો ફટકારતા 8 ટાંકા આવ્યા હળવદ નજીક નર્મદાની કેનાલમાં ડૂબી ગયેલા બંને યુવાનોના મૃતદેહ પાણીમાંથી બહાર કાઢીને પીએમમાં ખસેડાયા વાંકાનેરના રાજા વડલા ગામે વાડી આવેલ કુવામાં કોઈપણ કારણોસર પડી જવાથી વૃદ્ધનું મોત ઈરાન-ઇઝરાયેલ યુધ્ધની ભયાનક અસર: મોરબીથી ટાઇલ્સ ભરીને મોકલાવેલ 1500 કન્ટેનર પાછા આવ્યા, ઉદ્યોગકારોને મોટું નુકશાન માળીયા (મી) નજીકથી તમંચા સાથે એક શખ્સ પકડાયો મોરબીમાં રામ નવમી નિમિત્તે હિન્દુ સમાજ અને વિવિધ સંગઠનો દ્વારા શોભાયાત્રાનું આયોજન મોરબીની સબ જેલ ખાતે મુસ્લિમ બંદીવાનોએ ઇદની નમાજ અદા કરી
Breaking news
Morbi Today

મોરબી જીલ્લાના પોકસોના કેસમાં આરોપીઓનો નિર્દોષ છોડયાનો હુકમ કરતી મોરબી સ્પેશ્યલ પોકસો કોર્ટ


SHARE











મોરબી જીલ્લાના પોકસોના કેસમાં આરોપીઓનો નિર્દોષ છોડયાનો હુકમ કરતી મોરબી સ્પેશ્યલ પોકસો કોર્ટ

મોરબી જીલ્લાના એ ડીવીઝન પોલીસ સ્ટેશનમા સલીમ તાજુદીન બ્લોચ તથા મીલન દીનેશભાઈ રાઠોડનાઓ વિરુધ્ધ પ્રોટેકશન ઓફ ચીલ્ડ્રન ફ્રોમ સેકસ્યુઅલ ઓફેન્સીસ એકટ તળે નો ગુનો નોંધાયેલ હતો.

જેમાં આ કામના આરોપીઓ કેસ દાખલ થયેથી જેલમાં હતા.આ કેસ નામદાર કોર્ટમાં ચાલી જતા, નામદાર સેસન્સ કોર્ટ દ્વારા આરોપીઓ સલીમ તાજુદીન બ્લોચ તથા મીલન દીનેશભાઈ રાઠોડનાઓને નિર્દોષ જાહેર કરી છોડી મુકવા હુકમ ફરમાવેલ હતો।જેઓના વકીલ તરીકે મોરબીના એડવોકેટ એચ.આર.નાયક તથા આર.ડી.ચાવડા મારફત નામદાર મોરબી ડીસ્ટ્રીકટ એન્ડ સેસન્સ કોર્ટમાં કેસના સંજોગો તથા કાયદાકીય જોગવાઈઓના આધારે ધારદાર દલીલ કરેલ.જે દલીલના આધારે ઉપરોકત કેશમાં નામદાર કોર્ટે આરોપીપક્ષના એડવોકેટની દલીલ માન્ય રાખી આરોપીઓને નિર્દોષ જાહેર કરી છોડી મુકવા હુકમ કરેલ. આ કામે આરોપીપક્ષે વકીલ એચ.આર.નાયક તથા આર.ડી.ચાવડા રોકાયેલ હતા.






Latest News