સોશ્યલ મીડિયાનો ફાયદો: મોરબી નજીકથી ગુમ થયેલ યુવાન જામનગરમાંથી મળી આવ્યો મોરબીના લાલબાગ સેવા સદનમાં વૃક્ષોનું નિકંદન કાઢી નાખ્યું ! સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના આવતા : મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય શ્રી કમલમ ખાતે મહત્વની બેઠક યોજાઈ મોરબીના લીલાપર કેનાલ રોડ ઉપર ચાલતા રોડના કામની સાથે વરસાદી પાણીના નિકાલ માટે સ્ટ્રોમ વોટર લાઇન નાખવા માંગ મોરબીના મોહનભાઈ કુંડારીયાની BBSSL ના ડિરેક્ટર પદે નિમણૂક મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા મહિલા લીડરશીપ કોન્કલેવ યોજાયો મોરબીમાં વ્યાજખોરોના ચુંગાલમાં ફસાયેલા લોકોની રજૂઆત સાંભળવા માટે પોલીસ દ્વારા જનસંપર્ક સભાનુ આયોજન વાંકાનેર વિધાનસભા બેઠકના વિસ્તારમાં 11 કરોડના ખર્ચે બનનારા નવા રોડનું ધારાસભ્યએ કર્યું ખાતમુહૂર્ત
Breaking news
Morbi Today

મોરબીમાં  આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે જિલ્લા કક્ષાનું મહિલા સંમેલન યોજાશે


SHARE











મોરબીમાં  આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે જિલ્લા કક્ષાનું મહિલા સંમેલન યોજાશે

મોરબીમાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે તા 9/3 ના રોજ સવારે 11.30 કલાકે શનાળા ગામે આવેલ પટેલ સમાજ વાડી ખાતે  જિલ્લા કક્ષાનું મહિલા  સંમેલન યોજાશે.

મોરબી જિલ્લાના પદાધિકારીઓ અને અધિકારીઓની ઉપસ્થિતિમાં યોજાનાર જિલ્લા કક્ષાના સંમેલનમાં મહિલા સંમેલનમાં મહિલાલક્ષી વિવિધ યોજનાઓના લાભાર્થીઓને સહાયના ચેક તથા મંજૂરી હુકમોનું વિતરણ કરવામાં આવશે. જેમાં ખાસ કરીને વહાલી દીકરી યોજના, ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના, મહિલા સ્વાવલંબન યોજના સહિત અન્ય સરકારી યોજનાઓના લાભાર્થીઓને લાભ આપવામાં આવશે. વિશેષ સિદ્ધિ પ્રાપ્ત મહિલાઓનું સન્માન પણ કરાશે. સંયુક્ત રાષ્ટ્ર સંસ્થાના માર્ગદર્શન મુજબ વર્ષ ૨૦૨૬ માટે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની થીમ “Rights. Justice. Action. For All Women and Girls” જાહેર કરવામાં આવી છે. આ થીમને ધ્યાનમાં રાખીને મહિલાઓના સશક્તિકરણ, તેમની ક્ષમતાઓને પ્રોત્સાહન આપવા  કાર્યક્રમ યોજાશે.






Latest News