સોશ્યલ મીડિયાનો ફાયદો: મોરબી નજીકથી ગુમ થયેલ યુવાન જામનગરમાંથી મળી આવ્યો મોરબીના લાલબાગ સેવા સદનમાં વૃક્ષોનું નિકંદન કાઢી નાખ્યું ! સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના આવતા : મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય શ્રી કમલમ ખાતે મહત્વની બેઠક યોજાઈ મોરબીના લીલાપર કેનાલ રોડ ઉપર ચાલતા રોડના કામની સાથે વરસાદી પાણીના નિકાલ માટે સ્ટ્રોમ વોટર લાઇન નાખવા માંગ મોરબીના મોહનભાઈ કુંડારીયાની BBSSL ના ડિરેક્ટર પદે નિમણૂક મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા મહિલા લીડરશીપ કોન્કલેવ યોજાયો મોરબીમાં વ્યાજખોરોના ચુંગાલમાં ફસાયેલા લોકોની રજૂઆત સાંભળવા માટે પોલીસ દ્વારા જનસંપર્ક સભાનુ આયોજન વાંકાનેર વિધાનસભા બેઠકના વિસ્તારમાં 11 કરોડના ખર્ચે બનનારા નવા રોડનું ધારાસભ્યએ કર્યું ખાતમુહૂર્ત
Breaking news
Morbi Today

ગાવ ચલો અભિયાન: મોરબીના ગાળા ગામે કોંગી આગેવાન ભાજપના રંગેરંગાયા


SHARE











ગાવ ચલો અભિયાન: મોરબીના ગાળા ગામે કોંગી આગેવાન ભાજપના રંગેરંગાયા

ગાળા ગામમાં "ગાવ ચલો" અભિયાન કાર્યક્રમ યોજાયેલ જેમાં મોરબી માળિયાના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા, ગાળા ગામના કોંગ્રેસના તાલુકા મંત્રી હિતેશભાઈ કાચરોલા અને તેની ટીમને ભાજપનો ખેસ પહેરાવીને ગામ સમરસ  કરી આપેલ છે.જેમાં પૂર્વ મોરબી જિલ્લા મહામંત્રી જેઠાભાઇ મીયાત્રા, જિલ્લા યુવા પ્રમુખ સાગરભાઇ સદાતીયા, કિસાન મોરચા મહામંત્રી કેતનભાઇ બોપલિયા, મોરબી શહેર યુવા પ્રમુખ જયદીપભાઇ કંડિયા, અનિલભાઈ વરમોરા વિપુલભાઈ ચક્રવતી, તાલુકા સભ્યો બાબુભાઈ દલસાણીયા, દીપકભાઈ અંદરપા, જિલ્લા એસએમ ઇન્ચાર્જ ભાવેશ વરસડા, યુવા મંત્રી મનસુખભાઈ, સરપંચ ભગવાનજીભાઇ કાચરોલા તેમજ ગામના અગ્રણીઓ હાજર રહ્યા હતા.






Latest News