મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

વાંકાનેરમાં ગાયત્રી શક્તિપીઠનો ૩૩ મો પાટોત્સવ ઉજવાશે


SHARE







વાંકાનેરમાં ગાયત્રી શક્તિપીઠનો ૩૩ મો પાટોત્સવ ઉજવાશે

વાંકાનેરમાં ગાયત્રી શક્તિપીઠ આવેલ છે તેનો ૩૩ મો પાટોત્સવ ઉજવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે. અને સોમવારે ધાર્મિક કાર્યક્રમ તથા નવચંડી ગાયત્રી યજ્ઞ અને પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે.

વાંકાનેરમાં આવેલ શ્રી ગાયત્રી શક્તિપીઠના ૩૩ માં પાટોત્સવ માટેની તૈયારીઓ કરવામાં આવી રહી છે અને આગમી તા ૭ એપ્રિલને સોમવારે પાટોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે અને તે દિવસે સવારે ૮ થી ૧૨ સુધી સ્થાપિત દેવતાઓનું પૂજન અર્ચન અને સમૂહ જપ સહિતના ધાર્મિક કાર્યક્રમ યોજાશે. અને બપોરે ૪ કલાકે નવચંડી ગાયત્રી યજ્ઞનો પ્રારંભ કરશે અને સાંજે ૭ કલાકે પુર્ણાહુતી બાદ પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. તેવું આયોજકોએ જણાવ્યુ છે.






Latest News