મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબીના ત્રાજપર ખારી વિસ્તારમાં જુગાર રમતા પાંચ શખ્સો 10,150 ની રોકડ સાથે પકડાયા


SHARE







મોરબીના ત્રાજપર ખારી વિસ્તારમાં જુગાર રમતા પાંચ શખ્સો 10,150 ની રોકડ સાથે પકડાયા

મોરબીના ત્રાજપર ખારી પટ્ટણી માતાની પાછળની શેરીમાં જાહેર જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી જુગાર રમતા પાંચ શખ્સો મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે તેની પાસેથી 10,150 ની રોકડ કબજે કરી હતી અને મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે.

જાણવા મળતી માહિતી મુજબ મોરબી બી ડીવીઝન પોલીસ સ્ટેશનની ટિમ પેટ્રોલીંગમાં હતી ત્યારે ત્રાજપર ખારી પટ્ટણી માતાની પાછળની શેરીમાં જાહેર જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી સંજયભાઇ જયંતીભાઇ જંજવાડીયા (25), કિશનભાઇ લાભુભાઇ પાટડીયા (26), સંજય ઉર્ફે ચનો સવજીભાઇ કુવરીયા (35), સુનીલભાઇ દેવસીભાઇ સુરેલા (28) અને મહેશભાઇ માવજીભાઇ કાત્રોડીયા (25) રહે. બધા ત્રાજપર ખારી મોરબી વાળા મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે તેની પાસેથી 10,150 ની રોકડ કબજે કરી હતી અને બી ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે.






Latest News