મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબીમાં નાના એવા રુદ્ર એ દર્દી નારાયણની સેવાનું ઉમદા કાર્ય કર્યું


SHARE







મોરબીમાં નાના એવા રુદ્ર દર્દી નારાયણની સેવાનું ઉમદા કાર્ય કર્યું

મોરબીમાં ડો હસ્તલેખાબેન (હસ્તી) મહેતાના ૧૬૫ માં એક દિવસિય  કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું અને નાના એવા રુદ્ર નામના બાળકમાં તેના માતા પિતાઉચ્ચ સંસ્કારોનું સિંચન કર્યું છે તેનું ઉદાહરણ પૂરું પડ્યું હતું અને ધી ગિબ્સન મિડલ સ્કૂલની ધો. ૧ થી ૮ ની બાલાઓને તપાસીને ત્રણ દિવસની દવા સાથે બાળકોને  તંદુરસ્ત રહેવાની માહિતી આપેલ હતી. આ કેમ્પને સફળ બનાવવા માટે શાળાના આચાર્યા પ્રતિમાબેન રાઠોડ તેમજ તૃપ્તિબેન સુવારિયા, આરતીબેન જોશી તથા સમગ્ર સ્ટાફે જહેમત ઉઠાવી હતી. તેમજ કેમ્પ સહાયક તરીકે રશ્મિનભાઈ દેસાઈ તેમજ દર્શનબેન ત્રિવેદીએ સેવા આપેલ હતી.






Latest News