મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબીની કોર્ટમાં ચાલી ગયેલ ચેક રીર્ટન કેસમાં આરોપીનો નિદોર્ષ છુટકારો


SHARE







મોરબીની કોર્ટમાં ચાલી ગયેલ ચેક રીર્ટન કેસમાં આરોપીનો નિદોર્ષ છુટકારો

મોરબીની કોર્ટમાં ચેક રિટર્નનો કેસ ચાલી ગયો હતો જેમાં આરોપીના વકીલે કરેલ દલીલ અને જુદીજુદી કોર્ટના ચૂકડાઓને ધ્યાને લઈને કોર્ટે આરોપીને નિર્દોષ છોડી મૂકવા માટેનો આદેશ કરેલ છે.

આ કેસની વકીલ પાસેથી મળેલ માહિતી મુજબ ફરીયાદી ભરતભાઈ કારાભાઈ બાલસએ આરોપી રોહીતભાઈ ચતુરભાઈ સામે ઘી નેગોશીયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ ૧૩૮ મુજબ ૫,૦૦,૦૦૦ રૂપિયા પુરા લેણી રકમ મેળવવા નામદાર ચીફ કોર્ટમાં ચેક રીર્ટન થયા અંગેની ફરીયાદ કરેલ હતી. ત્યારબાદ કેસ કોર્ટમાં ચાલી જતા આરોપી તરફે મોરબીના યુવા વકીલ અલ્પેશ પી. હાલપરાએ કોર્ટમાં પુરાવાઓ તથા હાઈકોર્ટ તથા સુપ્રીમ કોર્ટના ચુકાદાઓ સાથે રાખી ધારદાર દલીલો કરી હતી. જે દલીલોને ધ્યાને લઈને કોર્ટે આરોપી રોહીતભાઈ ચતુરભાઈ હાલપરાને નિદોર્ષ છોડી મુકવાનો હુકમ કર્યો છે. જે કેસમાં આરોપી તરફે યુવા વકીલ અલ્પેશ પી. હાલપરા તથા સુરેશ આર. વાધાણી રોકાયેલ હતા.





Latest News