મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબી: શિક્ષકે 32મી વાર કર્યું રક્તદાન


SHARE







મોરબી: શિક્ષકે 32મી વાર કર્યું રક્તદાન

મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે તાત્કાલિક બ્લડની જરૂરિયાત એક ગરીબ પરિવારને ઊભી થયેલ હતી જેથી કરીને કુશભાઈ દિનેશચંદ્ર અંતાણી (શિક્ષક- શ્રી જુના જાંબુડીયા પ્રાથમિક શાળા- મોરબી) ને યુવા-આર્મી ગ્રુપ દ્વારા જાણ કરવામાં આવી હતી જેથી કરીને કુશભાઈએ તાત્કાલિક સિવિલ હોસ્પિટલ (મોરબી) જઈને રક્તદાન કર્યું હતું. અને કુશભાઈ નિયમિત રીતે રક્તદાન કરી માનવતા મહેકાવતા રહે છે. હાલમાં તેને 32 મી વખત રક્તદાન કર્યું છે. 






Latest News