મોરબીની ત્રાજપર ચોકડી પાસેથી 49.380 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો: 1.53 લાખનો મુદ્દામાલ કબજે વાંકાનેરના સમથેરવા ગામે એક કરોડના અનુદાનથી આધુનિક સુવિધાઓથી સજ્જ પ્રાથમિક શાળા માટે MOU કરાયા માળીયા (મી)ના ભોળીપાટ વાંઢ વિસ્તારમાં શાળાના બે રૂમ બનાવવા માટે ૧૩૦૦ ચો.મી.જમીન આપનારા દાતાનુ કરાયું સન્માન મોરબી નજીકના રવાપર ગામે રોડ વચ્ચે કરવામાં આવેલ ખાડામાં સ્કૂટર સહિત માતા-પુત્રી પડ્યા: કોઈ જાનહાનિ નહી મોરબી નજીકના મહેન્દ્રનગર ગામેથી યુવતી ગુમ મોરબી જવાહર નવોદય વિદ્યાલયમાં ધો. ૧૧ (વિજ્ઞાન-વાણિજ્ય પ્રવાહ) માં પ્રવેશ માટે ૨૫ જૂન સુધીમાં અરજી કરી શકાશે મોરબી જીલ્લામાં બાળકોના સર્વાંગી પોષણ અને ઉજ્જવળ ભવિષ્યનો મજબૂત સ્તંભ એટલે પીએમ પોષણ યોજના મોરબી: સેના-પોલીસ ભરતી પૂર્વેની વિનામૂલ્યે નિવાસી તાલીમ માટે મોરબી જિલ્લાના યુવાનોએ ૩૦ જૂન સુધીમાં અરજી કરવી
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાના પાંચેય તાલુકામાં અડધાથી પોણા પાંચ ઇંચ જેટલો વરસાદ : સૌથી વધુ વાંકાનેર તાલુકામાં વરસાદ


SHARE











મોરબી જિલ્લાના પાંચેય તાલુકામાં આજે બપોરથી વરસાદ પડી રહ્યો છે અને અત્યાર સુધીમાં જીલ્લાના પાંચ તાલુકામાં અડધાથી પોણા પાંચ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે અને વાંકાનેરમાંથી પસાર થતી મચ્છુ નદીમાં બે કાંઠે વહેતા પાણી જોવા મળ્યા હતા.

રાજ્યના હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે જુદા જુદા જિલ્લાઓની અંદર વરસાદ પડી રહ્યો છે અને જો મોરબી જિલ્લાની વાત કરીએ તો મોરબીમાં 19, ટંકારામાં 12, માળિયામાં 11, હળવદમાં 18 અને વાંકાનેરમાં 120 એમએમ વરસાદ નોંધાયો છે અને જીલ્લાના કંટ્રોલ રૂમમાંથી મળી રહેલ માહિતી મુજબ વાંકાનેર શહેર અને તાલુકા વિસ્તારમાં બપોરના બે થી છ સુધીમાં ખૂબ સારો વરસાદ પડ્યો છે એટલે જ તો વાંકાનેરમાંથી પસાર થતી મચ્છુ નદીમાં બે કાંઠે વહેતા પાણી જોવા મળ્યા હતા અને મોરબી જિલ્લામાં આવેલ મચ્છુ -1 અને મચ્છુ -2 ડેમાં નવા નિરની આવક થયેલ છે






Latest News