મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબીના એસપી રોડ ઉપર યુવતીએ અંતિમ પગલું ભર્યું : મોત


SHARE







મોરબીના એસપી રોડ ઉપર યુવતીએ અંતિમ પગલું ભર્યું : મોત

મોરબીના રવાપર ગામ પાસે આવેલ એસપી રોડ ઉપર શિવાલય વાટિકા એપાર્ટમેન્ટ પાસે રૂમમાં રાખેલ લાકડાના ત્રોફા સાથે ચુંદડી બાંધીને યુવતીએ ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેના મૃતદેહને મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની મૃતકના પરિવારજનો દ્વારા મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. 

મોરબી નજીકના રવાપર ગામ પાસે આવેલ એસપી રોડ ઉપર શિવાલય વાટીકા એપાર્ટમેન્ટ પાસે બનાવમાં આવેલ રૂમમાં રાખેલ લાકડાના ત્રોફા સાથે ચુંદડી બાંધીને વેસતીબેન કેમતાભાઈ ચૌહાણ જાતે આદિવાસી (24) રહે શાંતિવન એપાર્ટમેન્ટ પાછળ એસપી રોડ મોરબી મૂળ અલીરાજપુર વાડીએ ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેના મૃતદેહને મોરબીની સરકારી હોસ્પિટલ સાથે લઈને આવ્યા હતા અને ત્યારબાદ આ બનાવની મૃતક યુવતીના બહેન નીરવબહેન કેમતાભાઈ ચૌહાણ જાતે આદિવાસી (25)એ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે આ અંગેની આગળની વધુ તપાસ પી.બી. ઝાલા ચલાવી રહ્યા છે.






Latest News