મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબીના ઝીકીયારી ગામે જમવાનું મોડું બનાવતા માતા-બહેનની હત્યા કરનાર આરોપીને આજીવન કેદ


SHARE







મોરબીના ઝીકીયારી ગામમાં માતા અને બહેનની હત્યા કરનાર આરોપીને આજીવન કેદ

મોરબીના ઝીકીયારી ગામે યુવાને તેની માતા અને બહેનની રસોઈ બનાવવા બાબતે બોલાચાલી કરી હતી. જેની ફરિયાદ આધારે ગુનો નોંધીને આરોપીને પકડીને આગળની કાર્યવાહી કરી હતી અને આ બેવડી હત્યાનો કેસ કોર્ટમાં ચાલી ગયો હતો જેમાં કોર્ટે આરોપીને આજીવન કેદની સજા ફટકારી છે.

જે કેસની સરકારી વકીલ પાસેથી મળેલ માહિતી મુજબ તા. 8-11-20 ના રોજ ઝીકીયારી ગામે રહેતા દેવશીભાઈ નામના યુવાને તેની માતા કસ્તુરબેન અને બહેન સંગીતાની ધારિયાના ઘા મારીને હતી કરી હતી અને રસોઈ બનાવવા બાબતે યુવાને તેની માતા અને બહેનની સાથે બોલાચાલી કરીને ઘારીયાના ઘા મારીને બંનેની હત્યા કરેલ છે જેથી કરીને બેવડી હત્યાની ફરિયાદ નોંધાયેલ હતી જેના આધારે આરોપી દેવશીભાઈ સવજીભાઈ ભાટિયાની ધરપકડ કરી હતી આ હત્યાનો કેસ આજે મોરબીના પ્રિન્સીપાલ ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજ ની કોર્ટમાં ચાલી ગયો હતો જેમાં જીલ્લા સરકારી વકીલ વિજ્યકુમાર જાનીએ કરેલ દલીલ તેમજ 18 મૌખીક અને 29 દસ્તાવેજી પુરાવા રજુ કર્યા હતા જેને ધ્યાને લઈને કોર્ટે આરોપી દેવશીભાઈ ઉર્ફે કાળુભાઈ સવજીભાઈ ભાટિયાને હત્યાના કેસમાં આજીવન કેદની સજા અને 10 હજારનો દંડ કર્યો છે અને જો દંડ ન ભારે તો વધુ 60 દિવસની સાદી કેદની સજા ફટકારી છે.






Latest News