મોરબી નજીક વિરપર ગામે સાપ કરડી જતા 11 વર્ષની બાળકીનું મોત મોટી દુઘટના સહેજમાં ટળી: ટંકારાના હીરાપર ગામે જર્જરિત પાણીના ટાંકો તોડતા સમયે મકાન-દુકાન ઉપર પડ્યો મોરબીમાં આજે રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા યોજાઇ મોરબીમાંથી બુટલેગરને પકડીને પાસા હેઠળ જેલ હવાલે કરાયો મોરબી સાર્થક વિદ્યામંદીરમાં રવિવારે થશે સંસ્કૃત કક્ષનું ઉદ્દઘાટન મોરબીની રવિરાજ ચોકડી પાસેથી કતલખાને લઈ જવાતા 15 ઘેટાં ભરેલ ઇકો ગાડી સાથે બે પકડાયા, બેની શોધખોળ મોરબીના રંગપર અને પાનેલી ગામ પાસે જુદાજુદા કારખાના બનેલા બે બનાવમાં બે યુવાનના મોત મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરાપીના પ્રિન્સિપાલ ડૉ. રાહુલ છતલાણીએ મેળવી આંતરરાષ્ટ્રીય સિધ્ધી
Breaking news
Morbi Today

મોરબી આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા ગુરૂ પૂર્ણિમાનાં પાવન પર્વ નિમિતે સંતો-મહંતોનું પૂજન કરવામાં આવ્યુ


SHARE







મોરબી આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા ગુરૂ પૂર્ણિમાનાં પાવન પર્વ નિમિતે સંતો-મહંતોનું પૂજન કરવામાં આવ્યુ

આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ-મોરબી દ્વારા ગુરૂ પૂર્ણિમાનાં પાવન પર્વ નિમિતે મોરબીના વિવિધ સંતો-મહંતો નું પૂજન કરવા માં આવ્યુ હતુ, જે અંતર્ગત મોરબી શ્રી જલારામ પ્રાર્થના મંદિરના મહંત પૂ.અશોકભાઈ જોશી, લોહાણા સમાજના સંત જમનભાઈ હીરાણી (રામ ને ભજી લ્યો), અંબાજી માઁ મંદિર ના મહંત અતુલભાઈ જાની, શ્રી રામધન આશ્રમ ના મહંત પૂ.ભાવેશ્વરી માતાજી તથા પૂ.રત્નેશ્વરી દેવીજી સહીતનાં સંતો-મહંતોનું પૂજન કરી આશિર્વાદ પ્રાપ્ત કર્યા હતા. આ તકે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ- સૌરાષ્ટ્ર પ્રાંત ના ઉપાધ્યક્ષ ગીરીશભાઈ ઘેલાણી, મોરબી જીલ્લા અધ્યક્ષ સી.ડી.રામાવત, મોરબી શહેર અધ્યક્ષ ભાવીનભાઈ ઘેલાણી, શહેર ઉપાધ્યક્ષ હિતેશભાઈ જાની, ચિરાગભાઈ રાચ્છ, પપ્પુભાઈ ચંડીભમર, કૌશલભાઈ જાની, શહેર મંત્રી નિર્મિતભાઈ કક્કડ, નરશીભાઈ રાઠોડ, મનિષભાઈ પટેલ સહીત ના આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ નાં અગ્રણીઓ જોડાયા હતા.






Latest News